Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 438
________________ ધર્મ વિહીનતા. ૪૦૧ દાનને જોગ મળે તો મહાપુણ્યની વાત છે. છેવટે અનુકંપા દાન પણ ન ચૂકવું, અને તે તે તમારા પુરૂષ કરતા ધારે તે બહેને વધુ કરી શકે. કારણ કે આખું અન્નક્ષેત્ર (રસોડું) તેમના હાથમાં હોય છે, પણ એ પણ જે કપીલાને અવતાર હોય તે કંઈપણ ન કરી શકે. પેલા મહાત્મા શિયાળને કહે છે કે આ જેનું મડદું છે તે પણ મંમણને જ અવતાર હતો. એણે એના હાથે કેઈને પણ દીધું નથી. ઉલટા દેતાને પણ અટકાવ્યા છે. પોતે દે નહીં અને દેતાને અટકાવે છે તે ખરેખર કર્મચંડાલ જ કહેવાય. - દૃષ્ટાન્ત એક શેઠ હતા. તે દુકાનેથી ઘેર જમવા આવ્યા. ભાણે બેઠા ત્યાં પત્ની પૂછે છે કે દરરોજ ખૂબ પ્રસન્ન હો છો આજે મેટું કેમ મલીન છે? પછી આગળ એ શેઠની ખાસીયત પ્રમાણે પૂછે છે કે – कया कुछ गांठसे गिर पडा कया कीसीको दीध । पत्नी पूछे कथको क्यों है मुख मलीन १॥ ત્યાં શેઠ કહે છે કે મારી ગાંઠેથી ને ખરી પડે? મારી ગાંઠ તે વજની ગાંઠ કહેવાય. મારાથી કઈને દેવાઈ જાય એ કઈ કાળે બને જ નહિ. ફરી પત્ની પૂછે છે કે જે આમાંનું કાંઈ બન્યું નથી તે મેટું કેમ પડી ગયું છે? ત્યાં શેઠ કારણ દર્શાવે છે કે - नहिं कुछ गांठसे गिर पडा नहिं कीसीको दीघ । देता दीठा ओरको मुख भया मलीन ॥ ૨૬

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462