________________
મનેાવિજ્ઞાન
થાય છે જ્યારે સવર એ મેાક્ષ માટે થાય છે. બસ આટલી જ આ પરમાત્માની આજ્ઞા છે. માકી મધુ શાસ્ત્રોમાં આ આજ્ઞાને સમજાવવા માટેના વિસ્તાર છે. આ રીતની આજ્ઞાના જે આરાધક હશે તે કલ્યાણ સાધીને મેક્ષે જશે અને આજ્ઞાના વિરાધક હશે તે ભવમાં રખડશે. એ રીતની આજ્ઞાના પાલનરૂપ જે પૂજા છે તે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી છે અને તે જ સાચી સેવા છે. કહેા આમ આજ્ઞાને મમ સમજીને એ વીતરાગ દેવની સેવા કરતા હાઈએ તે એમની તરફ કેવુ ક અહુમાન જાગે ? ત્યાં તે આત્મા અદરમાંથી હાલી ઉઠે કે, :
૪૦૦
ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લેાક, તે પ્રભુની પૂજા વિના રે જન્મ ગુમાવ્યેા ફોક
',
ધન્ય છે શ્રી અરિહંત પરમાત્માને કે જેમણે વસ્તુ સ્વરૂપ ઓળખાવ્યું ! અહા ! તે અરિહંત પરમાત્માના આપણી ઉપર અનત ઉપકાર છે અને તેવા ઉપકારીની પૂજા-ભક્તિ વગરનુ જીવન જીવવું પણ બ્ય છે અને તે અનંત ઉપકારી વીતરાગ પ્રભુની આજ્ઞા પાલનરૂપ પૂજા તે ભાવપૂજા છે. અને તેની પ્રાપ્તિ માટે દ્રવ્યપૂજા પણ અતિ ઉપયાગી છે, પણ દ્રવ્ય તે ભાવનું કારણ હાવાથી જેવી દ્રવ્ય સામગ્રી હેાય તેવા જ ભાવ પણ આવે છે.
આમાં હું પૂજાના નિષેધ નથી કરતા, પણ કરવાની રીતે કરવાનું કહું છું અને એ રીતે તમેા કરતા હો તેા. મારે કઈ કહેવાપણું નથી.
ઉદારતાના અભાવે સાધર્મિક ભક્તિ કે પ્રભુભક્તિ કોઈ પણ ધર્મ કાર્યાં દ્વીપતા જ નથી. દાનમાં પહેલી ઉદારતા જોઈએ અને ધની શરૂઆત દાનથી થાય છે. સુપાત્ર