________________
ધર્મ વિહીનતા
૩૯
સામાન્ય સ્વરાજ્ય મેળવવાની પછવાડે પણ કેટલા ભેગ આપવા પડયા છે તે આત્માની સિદ્ધિ પણ ક્યારે મળે? તેની પછવાડે પણ ભેગ અપાવે જોઈએ. ભગવાન કયાં આપણને કહે છે કે તું મારી પૂજા કર. ભગવાન તે કૃતકૃત્ય છે. એમને કાંઈ આપણું પૂજાની અપેક્ષા નથી. આપણા કલ્યાણ માટે આપણે પૂજા કરવાની છે તો તે શક્તિ હોય તો ભેગ આપીને કરવી જોઈએ. વ્યવહારમાં બધે ઘસારા વેઠો. છે અને એક અહિંઆજ સસ્તુ ભાડુ અને સિદ્ધપુરની જાત્રા.” હવે જોઉં કાલથી કેવીક સામગ્રીથી પૂજા કરવા માંડે છે.
ગીરાજશ્રી આનંદઘનજી કહે છે કે, “ધાર તરવારની સોહિલી દેહિલી
ચઉદમાં જિનતણ ચરણ સેવા” તલવારની ધાર પર ચાલવું સહેલું છે પણ ગીરાજ જણાવે છે કે પ્રભુ ચરણની સેવા દોહિલી છે. એ સેવા કઈ હશે? આ તમે કરે છે તે ! ભગવાનને બે ચાંદલા દીધા ન દીધા ને તક તક ફરરર ફં. એ રીતની સેવા દોહિલી હશે? એ સેવા માટે આચાર્ય ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
પરમાત્માની સાચી પૂજા 'वीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् :
आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥'
છે વીતરાગ દેવ, આપની આજ્ઞાનું જે પરિપાલન એજ આમની સાચી પૂજા છે. વીતરાગદેવની ત્રણે કાળ માટે એક જ આજ્ઞા છે કે, આશ્રવ (માપના કારણુ) એ સવથા હેય છે અને સંવર એ સર્વથા ઉપાદેય છે. આશ્રવ એ ભવ હેતુ માટે