________________
મનોવિજ્ઞાન
દરમહિને તમારે ચા, બીડી, તેમજ ખીસા ખર્ચે કેટલુ આવતું હશે ! સાચું ખોલો હા ! (સભામાંથી-લગભગ પચાસેક રૂપીઆ જેટલ') હવે આગળ વધો. ધામીની ધેાલાઈ ખ` તેમજ હજામત ખર્ચ કેટલું ? ( સભામાંથી-એથી અડધુ ) હવે આગળ વધો. મુસાફરી ખર્ચ નું ખીલ તેમજ સીનેમા ખ'નું બીલ આ ખીલ દર મહીને આવતા હશે ને? હવે ખેલા પ્રભુભક્તિ અને સાધમિકની ભક્તિનું ખીલ કેટલુ આવતું હશે ? સભામાંથી સામિકની વાત જવા દો, આકી પ્રભુભક્તિ નિમિત્તેનું દર બાર મહીને ૧૫ રૂપીએ પેઢીમાં ભરીએ છીએ. એમાં શી મેાટી ધાડ મારી ખરેખર ? આજે ભક્તિ ભાડૂતી થઈ ગઈ છે, સુખી ગૃહસ્થાએ તા પોતાની ગાંઠના ખર્ચે જ પૂજા કરવી જોઈએ. પણ આજે તે જ્યાં ત્યાં બધુ પેઢીમાંથીજ વપરાય છે. ભક્તિ આપણે કરવી અને સામગ્રી ધી પેઢીમાંથી વાપરવી એ ભક્તિ કોઈ કાળે ઉગી નીકળે નહિ. કેાઇ બધી રીતે અશકત હાય અને વાપરતા હાય તે તે અપવાદ ગણાય, તે તેમણે તનથી ભોગ આપી છૂટવું જોઈએ. બાકી સુખી ગૃહસ્થાએ પૂજાની બધી સામગ્રી ઘરની વસાવવી જોઇએ. ઘરમાં માજશેાખનાં બધા સાધના વસાવા અને ભક્તિયેાગના સાધન ન વસાવે તે તે ભક્તિયેાગ ઉપરના પ્રેમજ ન કહેવાય. ઘણા અમને એમ પણ કહે છે કે પ્રભુભક્તિ કરીએ છીએ. પણ જેવી જોઈએ તેવી તેમાં સ્થિરતા નથી આવતી. પણ કયાંથી આવે ? ભક્તિમાં ભાગ અપાતા હાય તા સ્થિરતા આવે ને ? ઊંચામાં ઊંચા ભાવ લાવવા માટે દ્રવ્ય પણ ઊંચામાં ઉંચા વાપરવા જોઈએ કારણકે દ્રવ્ય ઉચા હાય તા ભાવ ઊંચા આવે અને તે સ્થિરતા પણ કેળવાય.
૩૯૮