________________
ક વિપાક
૩૮૧.
અધ કરાવી દીધાં. અમે મહારના બહાર રહી ગયા અને અંદર હતા તે અંદર રહી ગયા. બહાર રહી ગયેલાને હવે કઈ તરફથી રક્ષણ મળી શકે તેવું હતુ' નહિ. એટલે દુશ્મનરાજાના સૈનિકો આવીને મારું અપહરણ કરી ગયા. મારું સૌંદય અદ્ભુત હેાવાથી સૈનિકોએ મને પેાતાના મહા રાજાને હવાલે કરી દીધી. રાજા પણ મારામાં એટલા મધે! લુબ્ધ બની ગયા કે પેાતાના આખા અંતઃપુરની મને પટરાણી અનાવી. રાજાના અંતઃપુરમાં મને સ્વર્ગથી પણ અધિક સુખ હતું. રાજાના મારા ઉપર ચાર હાથ હતા. રાજા મારા રૂપમાં પતંગિયાની જેમ અંધ બન્યા હતા. આજના જગતની પણ આ જ સ્થિતિ છે. રૂપની પાછળ માનવી ઘેલે! બન્યા છે. ઇન્દ્રિયના એકેક વિષયમાં પણ આસક્ત અનેલા મીન અને પતગિયાની જેમ વિનાશને પામે છે તે! પછી જેઆ પાંચે ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત અનેલા હાય તેવાઓ માટે તે કહેવાનુ જ શુ રહે ? તેવા તે નિશ્ચયે વિનાશને પામે છે. વિષયવિકારને આધીન ન બનતાં પેાતાના આત્માના સ્વભાવમાં રમણતા કરનાર જ સાચા સુખને પ્રાપ્ત કરે છે.
કામલતાના રૂપમાં રાજા પૂરેપૂરા અંધ બની ગયે. આવી સુખમય સ્થિતિમાં પણ કામલતા તદ્દન ગરીબ સ્થિતિવાળા પેાતાના પતિ માધવને લેશ પણ મનથી ભૂલી નથી. સદા મનમાં તેની ઝંખના કર્યાં કરે છે. પેાતાના પુત્ર કેશવ કે જેને પારણામાં પાઢાડીને પેાતે પાણી ભરવા ગઈ હતી તે જ્યારે પ ંદરેક વર્ષના થયા ત્યારે તેના પતિ માધવ પેાતાની પત્નીની શેાધમાં નીકળ્યા છે, અને ચેાગીની જેમ ભમતે ભમતા જે નગરમાં હું હતી તે જ નગરમાં મારી શેાધ ચલાવતા તે આવી પહોંચે. તેને રસ્તા પરથી પસાર થતા મે ઝરુખામાંથી જોયેા એટલે તરત જ દાસી દ્વારા તેને અંતઃપુરમાં