________________
મનેાવિજ્ઞાન
સ’સારના ભૌતિક સુખોની પાછળ ભમતુ હોય છે. પૈસાને તા જાણે પરમેશ્વર માન્યો છે, પહેલાથી જ શિક્ષણ ખાટુ મળ્યું છે. મનને શિક્ષણ એવુ આપવાની જરૂર જે કે પૈસા એ પરમેશ્વર નથી, પણ વિનશ્ર્વર વસ્તુ છે. તેમાં જીવે રાચવા જેવું નથી, પદ્માની ક્ષણભંગુરતા સમજાઈ નથી એટલે મન જે તે ખાદ્ય વસ્તુઓમાં રાચે છે. પેાતાની પાસે એ પૈસાના જોગ થાય એટલે ધણાં છલકાઈ જાય છે અને વિયેગ થાય એટલે પાછા તરત કરમાઈ જાય છે. પ્રાપ્તિમાં હરખ હ અને હાનિમાં શોક નહિ તે જ ખરો આત્મજ્ઞાની છે, પ્રાપ્તિ અને હાનિ નેમાં સમતા રહે તે સમજવું મનને સાધી લીધું છે. બહારના વ્યાપાર-વાણિજ્ય અંગેનાં નફા અને નુક શાનની ભલભલાના મન ઉપર અસર આવી જાય છે. તેના લીધે ઘણાંના મગજ ઉપર ક°ટાળા બેદરેશન રહ્યા જ કરતા હોય છે અને અંતે તેમાંથી બ્લડપ્રેશર જેવાં દર્દો ઘણાંને લગુ પડે છે.
મનની આધિ શારીરિક વ્યાધિને જન્મ આપે છે. અને અનેમાંથી ઉપાધી જન્મ લે છે . ચેામેરથી ઉપાધીમાં ઘેરાએલાં એને ચિત્તની સમાધિ કચાંથી હાય? માટે બાહ્ય સચેાગે 'ગેની ઉપાધિ મનમાં રાખવી નહિ. આપણે કંઈ સાથે લઈને આવ્યા નથી અને કંઈ સાથે લઈ ને જવાના નથી, મનુષ્યોનાં સ ઋદ્ધિનાં સમુદ્ગાચા ક્ષણિક સ્વભાવવાળા છે; અને સ ંચાગે. માત્ર પર પરાએ શેાકને ઉત્પન્ન કરનારાં છે, અને સંચાગ તેને અ ંતે વિચાગ તે છે જ. આ રીતના જ્ઞાનથી મનને કેળવી શકાય.આકી એકલા હુઢયાગનાં પ્રયાગથી મનને સાધી ન શકાય. મનના વેગને રોકયા વિના જે ચેાગી બનવાની અથવા ચેાગ સાધવા અંગેની જે કાઈ અભિલાષા રાખે છે તે તે પાંગળા માણસે દિલ્હી કે આગ્રા પહાંચવાની ઇચ્છા રાખવા ખરાખર છે. મનને