________________
મનેાવિજ્ઞાન (ઉત્તરાધ)
૧૪૫
આ ખાખત અ ંગેનું ભલભલાને આશ્ચય ઉત્પન્ન થાય તેવું છે. અધુ તંત્ર પેાતાના હાથમાં રાખીને આ ચપળ મન પાછુ અધાથી અળગું પડી જાય છે ! આ જેવુ' તેવુ' આશ્ચય છે?
नात्मा प्रेरयति मनेा न मनः प्रेरयति यर्हि करणानि । उमयभ्रष्ट' तर्हि स्वयमेव विनाशमाप्नोति ॥
યેાગશાસ્ત્રમાં આ ગાથા આવે છે અને તેમાં ફરમાવ્યુ કે નિરંતર ઉદાસીન ભાવમાં મગ્ન થયેલા આત્મા જ્યારે મનને પ્રેરણા કરતા નથી અને મન જ્યારે ઇન્દ્રિયાને પ્રેરણા કરતું નથી ત્યારે બન્ને તરફથી ભ્રષ્ટ થયેલુ મન પેાતાની મેળે જ વિનાશને પામે છે. અમુક માણસને ખીજા કોઈ તરફથી એકિ'ગ હાય ત્યાં સુધી એ જોર કરે અને બીજા તરફથી મળતા સાથ અધ થઈ જાય એટલે એના હાથ હેઠા પડી જાય, તેમ આત્મા પેાતાના સ્વરૂપનું ભેદ વિજ્ઞાન કરીને પેાતાના સ્વરૂપમાં સ્થિર મની જાય એટલે મનના બધા તરંગા એની મેળે શમી જાય. પછી મન કેાના બળ ઉપર કૂદાકૂદ કરે ? બધા પરદ્રવ્યેા તરફથી પેાતાના ઉપયેાગને ક્રમે ક્રમે હઠાવીને જીવ પેાતાના સ્વભાવ તરફ ઉપયાગને વાળતા જાય પછી મનના સ'કલ્પ~ વિકલ્પ રૂપ વ્યાપારનો અંત આવી જ ગયા સમજવે.
જીવનું શુદ્ધ સ્વરૂપ
પૂ.ઉપાધ્યાય યશે વિજયજીએ ‘અમૃતવેલ’ની સજ્ઝાયમાં ફરમાવ્યું છે કે,
1
દેઢું મન વચન પુદ્ગલ થકી, કથી ભિન્ન તુજ રૂપ રે!