________________
મનોવિજ્ઞાન
૨૮૬
વન ઉપરથી તમને એમ નથી લાગતુ કે આ તમારા ઇષ્ટ સચાગા સંપત્તિ અને ચૌવન વગેરે માનેલા સુખના બધા ચાંભલા ખખડી ગયેલા છે? જેમ કોઈ મકાનના બધા થાંભલા ખખડી ગયેલા હાય ! તે મકાનમાં રહી શકાય ? • (સભામાંથી ન રહી શકાય.) તે આ બધા ખખડી ગયેલા સુખરૂપી થાંભલાએના ભરેસે સંસારમાં પણ શી રીતે રહેવાય ? આ તે શાસ્ત્રકાર લખે છે પણ તમને કેમ લાગે છે? શુ ધ સિવાય કયાંય આસ્થા રાખવા જેવી છે ખરી ? આજે પુત્રપૌત્રાદિના વિશ્વાસે રહેવાય તેવું છે ખરૂ ? પુત્ર ત્યાં સુધી જ તમારા છે કે જ્યાં સુધી શ્રીમતીજી ઘરમાં નથી આવ્યા ત્યાંસુધી. શ્રીમતીજી ઘરમાં આવ્યા ત્યાં આજના કાળ એટલેા વિષમ છે કે માતા-પિતાની પછી કઈ પડી હાતી નથી. આજના જમાના તા ખોલે છે કે “No life without wife' આને અથ તમે તમારી જાતે સમજી લેવાનાને પહેલા 'મા' ખોલતા ત્યાંસુધી ‘મા’ એ મેાટી વાત હતી. પર`તુ જ્યારથી ‘મધર' ઓલતા થયા ત્યારથી ‘મધર’ની કદરજ નથી રહી અને ‘ફાધર’ ઓલતા થયા ત્યારથી આપને ચાદર ઓઢવાના વખત આવ્યે . પહેલાંના જમાનામાં પુત્ર પિતાને પત્ર લખતા તેા કેટલું સુંદર સંબોધન કરતા કે.પરમ પૂજ્ય શિરચ્છન્નતુલ્ય તીર્થં સ્વરૂપ પિતાશ્રીની પવિત્ર સેવામાં” પરંતુ આજે તે ‘My dear pappa' એ જાતનુ' જ સંબોધન કરતાં હેાય છે. જોકે આજે પણ ઘણા પુત્રો માતા-પિતાને તીર્થં સ્વરૂપ સમજી તેમની સેવા કરતા હેાય છે, પણ આ તેા સામાન્ય વાત ચાલે છે. એટલે કહેવા જોગુ કહેવાની ઇચ્છા થઈ જાય છે. કારણ કે આવું સાંભળતા ઈ ચેાગ્ય હાય તા સુધરી પણ જાય. અમને તે આજે એમ પણ કહેવાની ઈચ્છા થઈ જાય છે કે તમે પહેલેથી સમજીને ત્યાગી અની ગયા હાત તા તમારા પુત્ર તમાને આવીને વાંદત તે