________________
૨૮૪
મનોવિજ્ઞાન
પ
પહેલા જમાઈ કરતા પણ શ્રેષ્ઠ છે. પચ્ચીસથી માંડીને ચાલીશ વર્ષ સુધીમાં નીકળે તે પહેલા જમાઈની હારમાં આવી શકે. આધેડ વયમાં નીકળે તે બીજા જમાઈ જેવા ગણી શકાય. અને છેવટે ઘડપણમાંય સમજીને સ્વેચ્છાથી ત્યાગ કરે તે ત્રીજા નંબરના જમાઈ જેવા ગણાય. બાકી અંતે ત્યાગ કર્યા વગર કેશવની જેમ ધક્કા અને ધેકા ખાઈને નીકળવાવાળા તે ઘણું છે માટે છેલ્લે એટલું જ કહેવાનું છે કે, તમે બધા સમજીને સ્વેચ્છાથી સંસારના પદાર્થોની આસક્તિને ત્યાગ કરે. ધર્મ સિવાય સંસારના કેઈ પદાર્થમાં આસ્થા કરવા જેવી નથી. જીવનમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મની જ સૌએ પ્રતિષ્ઠા કરવી જોઈએ. સૌ કોઈના જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા થાય એ રીતની મંગળ કામના સાથે આજના વ્યાખ્યાનથી વિરામ પામું છું.
હાથ કંકણથી શોભતા નથી પણ દાનથી શોભે છે જ છે. કાન કુંડલથી નહિ પણ શાસ્ત્ર શ્રવણથી શોભે છે. આ
શરીર ચંદનના વિલેપનથી નહિ પણ પરોપકારનાં છે. કાર્યો કરવાથી શોભે છે. 警器帶幾號號樂器參參參參參聯聚器靈器靈 张晓