________________
ઉન્નતિના માર્ગે
૩૩૯
શ્રેય અને પ્રેયના બે માર્ગો છે. તવ સમજેલા પ્રેયના ભેગે પણ શ્રેયને માર્ગ સ્વીકારે છે. પ્રેયને માર્ગ તે સંસા રના સુખને માર્ગ અને શ્રેયનો માર્ગ તે આત્મોન્નતિને માર્ગ. જગતના મોટા ભાગના લોકે પંચેંદ્રિય, મન અને તેનાં સુખનાં સાધનોની પાછળ પડયા છે. એટલે પ્રેયને માગે સૌ જઈ રહ્યા છે, જ્યારે શ્રેયના માર્ગે જનારા વિરલ પુરુષે જ છે, પરંતુ સંસારનાં આ સુખ વ્યાધિના પ્રતિકાર જેવા છે. તેથી જ્ઞાનીને તેના તરફ ધૃણ ઊપજે છે. ખરજવાને ખણવાથી શરૂઆતમાં મીઠાશ આવે, પરંતુ પરિણામે તે અત્યંત મીઠાશ દેખાય છે તે ઉપલક છે અને તેનાંથી ભાવિમાં ભયંકર દુખે સર્જાય છે. ખરી રીતે તો મા ન મુ વચમેવ મુઃ ”
આપણે ભેગે ભેગવતા નથી પરંતુ આપણે જ ભેગવાઈએ છીએ.
કઈ પણ રોગવાળા મનુષ્યને ડોકટર પરેજી પાળવાનું કહે અને તે મુજબ તે પાળે તે ક્રમશઃ તેને રેગ એ છે થાય અને અંતે મટી પણ જાય. તેમ અમે પણ તમને કહીએ છીએ કે સંસારનાં સુખોમાં અટવાઈ ન જાઓ. તેમાં નિસ્પૃહ થઈને રહે તો જ શ્રેયના પંથે (મોક્ષના પંથે) વિચરી કલ્યાણ સાધી શકશે.
તમે જેને વળગી રહ્યા છે તેને અમે છેડી દીધું છે. કોમાં અમને આનંદ આવે છે. અત્યારનાં કષ્ટમય (દેખાતા) જીવનનું પરિણામ અમે અનંત સુખમાં જોઈએ છીએ, જ્યારે તમારું અત્યારનું સુખ અનંત દુઃખનું કારણ છે. પૂર્વના મહાપુરુષે સર્વસ્વનો ત્યાગ કરી શ્રેયના માર્ગે ગયા છે. આપણે