________________
નિજઘરને પરઘર
દશા છે. સિદ્ધના આત્માએ પરમાત્મદશામાં છે. ચેાગી પુરુષા અંતરાત્મદશામાં છે. આપણે આ કાળમાં પરમાત્મદશા ન પામી શકીએ પણ અંતરાત્મદશા તેા પામી શકીએને ? અંતરાત્મદશાની શરૂઆત ચાંથા ગુણસ્થાનકથી થાય છે અને આરમા ગુણઠાણે તેની પરાકાષ્ઠા થાય છે. તે પછી તેરમે તે પરમાત્મદશા જ છે. ચેાથા ગુણાસ્થાનકે જીવ સમ્યક્ત્વ પામે છે અને સમ્યક્ત્વ એ જ અંતરાત્મદશા છે.
સમકિતી આત્મા ભવભીરૂ અને પાપભીરૂ હાય છે, એનામાં મેાક્ષ સિવાય સંસારની બીજી કોઇ પણ વસ્તુના અભિલાષ હાતા નથી. એ સંસારની બીજી તમામ વસ્તુઓને પેાતાથી પર અને ભિન્ન ગણતા હેાય છે. ભેવિજ્ઞાનની જ્યાત એનાં અંતરમાં ઝળહતી હાય છે. એનામાં દ્રઢ શ્રદ્ધા હાય છે કે નિઘરનું એ પરઘરમાં જાય નહિ અને પરઘરનું એ નિજઘરમાં આવે નહિ. વખતે સચે ગસ'ખ'ધે આવે તે પણ રહે નહિ. એને સંસારમાં કાંઈ પણ ગમે નહિ પાંચ હાર જાય તેા એ અકળાય નહી' અને આવે તે એ મલકાય નહિ. એચિંતા પુત્રવિયેાગ થાય તે! પણ એ એમ જ માને કે એ તા મહેમાન હતા ને ગયા. એમાં મારું શું ગયું ? દાંત
?
૩૫૭
એક શેઠ દરાજ મહાત્માના વ્યાખ્યાનમાં જતા. એમની કોઇ દિવસ ગેરહાજરી હાય નડિ. એક દિવસ શેઠ વ્યાખ્યા નમાં દેખાણા નહિ. બીજે દિવસે વ્યાખ્યાનમાં માન્યા ત્યાં મહાત્માએ પૂછ્યું કે, ગઇ કાલે કેમ નહેાતા આવ્યા ?’ ત્યારે શેઠે જવાખ આપ્યા કે, એક મહેમાનને છેલ્લી વિદાય આપવા ગયા હતા.’ ત્યાં પડખે ઊભેલા એક ભાઇ એટલી ઊઠા કે, ‘મહારાજશ્રી ! મહેમાન બીજો કાઇ નહેાતા પણ એમના પોતાના જ અઢાર વર્ષના દીકરા ગઈ કાલે ગુજરી ગયેલે, તેનો સ્મશાનયાત્રાયે ગયા હતા. એ સિવાયના બીજા કેઈ પણ મહેમાનને વળાવવા નહેાતા ગયેલા. મહારાજશ્રી પણ