________________
મનાવિજ્ઞાન
શેઠની સમતા જોઇને સ્તબ્ધ મની ગયા. પહેલાં વચમાં પણ એક શેઠનુ દૃષ્ટાંત હું આપી ગયે! છું, એ બંને દૃષ્ટાંતમાં તમને કેટલા ફેર લાગે છે ?
૩૫૮
અહિરાત્મા સચાગામાં આનદ માને છે ત્યારે અંતરાત્મા સંચાગાને પેાતાથી સાવ પર સમજે છે. એ સમજે છે કે સચેગ એ જ જીવને દુઃખની પર પરામાં કારણ છે. એ તે આજે છે ને કાલે નહિ હેાય. જીવ સ્વભાવે શુદ્ધ હાવા છતાં અને મલિન કરનાર જ સ યેાગ છે અને જીવ પેાતામાં સચેાગસ બધે આવેલી મલિનતાથી જ સંસારમાં રખડે છે. પણ એ મિલનતા કાંઇ એવી નથી કે જીવમાંથી જાય જ નહિ. જો એ જીવના ઘરની હાય તે તે કોઇ કાળે ન જાય, પણ્ ક સંચાગના ઘરની હાવાથી જરૂર જઇ શકે છે, પણ એને કાઢવા માટે આત્માએ પુરુષાર્થીની દિશા બદલાવીને પેાતાનું પરિણમન બદલાવવુ જોઇએ.
રાગદ્વેષ અને મેહના પરિણમનથી મુક્ત થઇને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પરિણમવાની જરૂર છે. જો આ રીતે આત્માજ્ઞાન, દશ ન અને ચારિત્રમાં પરિણમવા માંડે તે અવ શ્યમેવ મિલનતાના અંત આવે. અંદરની મલિનતાના જ્યાં અંત આવે ત્યાં કને પણ અંત જ છે, અને કર્મના અંત છે ત્યાં આત્મામાં જ આત્માને અનત સુખ છે. ટૂંકમાં આત્માની પ્રભુતા આત્માના પેાતાના જ અસંખ્યાત પ્રદેશરૂપ ઘરમાં છે. નિજ સ્વરૂપમાં આવતાં જ તે પ્રાપ્ત થાય એમ છે. જીવ નિજ સ્વરૂપને ભૂલી પર પુદ્ગલરૂપ પરઘરમાં રમે છે, તેથી જ સસારમાં ભમે છે. સંસારભ્રમણનુ આ જ એક મૂળ કારણ છે. આ મૂળ ઉખેડવામાં ન આવે ત્યાં સુધી સંસારને કોઇ કાળે અંત ન આવે. માટે ભવના અંત લાવવા સૌ કોઇ નિજઘરમાં રહી નિજ સ્વરૂપમાં રમે એ જ એક મહેચ્છા.