________________
૩૭૬
મનેાવિજ્ઞાન
જેવી સ્થિતિ હેાય છે. તેના ઉદ્દયકાળ જાગતાં તે ગુણહાણેથી જીવ નિયમા નીચે પડે છે. અથવા પાણીની અંદરના કચરા નીચે બેસી જાય એટલે પાણી ઘેાડીક વારને માટે નિળ થઈ જાય છે. પરંતુ ફરી પાણીની અંદર કોઈ જાનવરના પ્રવેશ થતાં નીચે બેસી ગયેલે કચરા તરત ઉપર આવે છે અને પાણી ડહેાળું થઈ જાય છે. ઉપશમભાવની પણ એ જ સ્થિતિ છે, માટે અલ્પ કષાય બાકી હોય ત્યાં સુધી પણ તેના વિશ્વાસ કરવા ચેાગ્ય નથી. શાસ્ત્રકાર ફરમાવે છે કે, થેડે! પણ અગ્નિ, ઘેાડું પણ ઋણ (કરજ), ઘેાડા ત્રણ (શરીરે ઘા વાગ્યા હોય તે) અને ઘેાડે! પણ કષાય હાય પણ જો શરૂઆતથી જ તેને ડામી દેવામાં ન આવે તે પર પરાએ તે વૃદ્ધિને પામતે જાય છે અને પરિણામ એવું આવે કે, ઘેાડા પણ અગ્નિ વધતાં વધતાં સસ્વ બાળી નાખે અને કરજ શરૂઆતમાં થેડુ હાય પણ માથે વ્યાજ એવું ચડતું જાય કે પરિણામે દાસ પશુ... અપાવે, અને વૃદ્ધિને પામતા થાડે પણ વ્યાધિ પરિણામે મૃત્યુ પમાડે છે, તેવી રીતે અલ્પ પણ કષાય અનંતા ભવ કરાવે છે. માટે આ બધા દેશે! એવા છે કે તેને આગળ વધવા જ ન દેવા જોઈએ.
વિષવેલના મૂળ ઊ'ડા જાય તેમાં કાંઈ લાભ નથી તેમ ઢાષાનાં મૂળ ઊંડાં જાય તેમાં આત્માને લાભને બદલે ભયંકર નુકશાન છે. આંખમાં કણા ખૂંચે તેમ અંદરના દાષ ખટકવા જોઇએ. બહારના દુશ્મનાથી રખે નુકશાન થઈ જાય તે માટે આપણે ચેતતા રહીએ છીએ તેમ કાયાથી ચેતતા રહેવાની જરૂર છે. બહારના શત્રુ કદાચ એકભવ બગાડે ત્યારે કષાયરૂપી અંદરના દુશ્મને તે ભવેાના ભવ બગાડનારા છે. માટે જ પૂ॰ ઉપાધ્યાયજીએ ફરમાવ્યું કે- ગ્રામ્યન્તનમ્નસંસાર—