________________
કમ વિપાક
૩૬૧
જનાને કહેવા લાગ્યા કે, જુએ ! આ છાલ મેં કેવી અક મધ ઉતારી છે. વચમાં જરી પણ ખંડિત થઇ નથી. આ રીતે રસ પાષવાથી એક સ્થાવરકાયની વિરાધનામાં કમ એવું બંધાઈ જાય છે કે, જે કર્માંના ઉદયથી ખંધક મુનિ તરીકેના ભવમાં તેમના જીવતા શરીરની ચામડી ઉતારવામા આવી છે. ખંધમુનિ તે સમયે આત્મજ્ઞાનની ઉચ્ચ ભૂમિકાએ પહેાંચેલા પુરુષ હતા, ઉયમાં આવેલા કને સમતાભાવે ભોગવીને તેઓ તે મેાક્ષપદને પામી ગયા છે. ઉદયકાળને સમતાભાવે ભાગવી લેવા તે સહેલી વાત નથી. આવા મહાન જ્ઞાની પુરુષ' જ તીવ્ર અશાતાના ઉયકાળને સમતાભાવે ભાગવી શકે છે. શરીરથી આત્મા ભિન્ન છે. એવું સ્પષ્ટ ભેદવજ્ઞાન એમને હતું. આવા ભેદવિજ્ઞાનના અળે તેએ સમભાવમાં સ્થિર રહી શકયા છે. ભેવિજ્ઞાનની વાતા કરનારાએ તે આજે દુનિયામાં ઘણા છે પણ ભેદવજ્ઞાનનું વન તેા આવા ખધકમુનિ જેવા મહાન પુરુષા જ કરી શકે છે. જીવતા શરીરની ચામડી ઉતારનારા રાજાના સેવકે ઉપર કે રાજા ઉપર લેશ પણ એમણે કેપ કર્યા નથી, ઉલટા જીવતા શરીરની ચામડી ઉતારવા આવેલા રાજાના સેવકાને એમણે સગાભાઈથી પણ અધિક લેખ્યા છે. અને પેાતાના આત્માને અંદરથી ઉત્સાહિત બનાવ્યા કે, હું આત્મન્ ! કમ ખપાવવાના ફરી ફરીને આવા અપૂર્વ અવસર મળવે, દુ`ભ છે. માટે તું કાયરતાના પરિત્યાગ કરજે કે જેથી ભવના ફેરામાં ફરી અવતરવુ ન પડે. આ રીતે પેાતાના આત્માને ઉત્સાહિત બનાવ્યા બાદ મહામુનિ રાજાના સેવકને કહે છે કે, મારી આ કાયા ઋણમાં કઠણ સ્પર્શીવાળી છે, રખે ચામડી ઉતારતાં તમને તમારા હાથે માધા ન થવી જોઇએ. એટલા માટે તમે મને જેવી સ્થિતિમાંથી રહેવાનુ કહેા તેવી