________________
३४६
મનોવિજ્ઞાન
(૪) ઉન્નતિને પંથ કયો છે? श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना नैको मुनियस्य मतिर्न भिन्नाः ॥ धर्मस्य तत्त्वनिहितं गुहायां महाजनो येन गतः स पन्थाः ।।
કૃતિ અને સ્મૃતિમાં પણ ભેદ છે. કેઈક મુનિની મતિમાં પણ ભેદ હોય છે. ધર્મ તત્ત્વ વિરલાઓ પામે છે. મુદ્દે મુદ્દે મતિર્મિના, ઇ ઇન્ટે નવં યઃ I એ રીતે
જ્યાં ત્યાં મતભેદ છે, પરંતુ મહાજને જાય તે માગે જવું તે જ સાચે માર્ગ છે.
આ રીતે ચારે પ્રશ્નોના ખુલાસા થવાથી યક્ષ સંતુષ્ઠ થાય છે અને મૂર્શિત થયેલ ચારે ભાઈઓને સજીવન કરે છે. પછી તેઓ સૌ તે સરોવરના જળનું પાન કરે છે.
આ ચારે પ્રશ્નોનું સમાધાન પૂરું થાય છે. આ સંવાદમાંથી થોડું પણ ગ્રહણ કરી સૌ ઉન્નતિના માર્ગે મંગળ પ્રસ્થાન આરંભે એજ મહેચ્છા.
કિંપિાકનાં ફળ શરૂઆતમાં મધુર હોવા છતાં જ વિપાકમાં દારુણ હોય છે. તેમ સંસારનાં ભોગસુખ જ પણ શરૂઆતમાં મધુર હોવા છતાં પરિણામે અતિ છે. દારુણ હોય છે.