________________
મનેાવિજ્ઞાન
દ્રાચાય જી ફરમાવે છે કે, “મૂળે નાન્તર્મુડો મવેત્” એટલે કે ભૂખ એવા અજ્ઞાની જીવ અંતર્મુખ ન થયા તે ન જ થયે.. દાંત
૩૫૪
એક ગામમાં એક અજ્ઞાની શેડ હતા. એમણે એક ભવ્ય મહેલ ચણાવ્યા. પછી રાત ને દિ' એ મહેલનુ જ મનમાં સ્મરણ કર્યા કરે. એક દિવસે એ ગામમાં એક મહાત્મા પધાર્યાં. શેઠ મહાત્માને ઘેર વહેારવા તેડી જાય છે. મહાત્માને વહેારાવ્યા પછી પેાતાના મહેલ બતાવે છે. એને એમ કે મહાત્મા જો જોઈ જાય તેા ગામેાગામ એની જાહેરાત કર્યા કરશે. એને ક્યાં ખબર હતી કે મહાત્માને તે! મહેલ અને જંગલ સમાન જ હતા. મહેલ મતાન્યા પછી એ મહામાને પૂછે છે કે, ‘આમાં આપને કાંઈ ખેાડખાંપણ જણાય છે? ’
મહાત્મા સ્મિત કરીને જવાબ આપે છેઃ બધુ ઠીક છે, પણ આમાં એક મેટામાં મેટી ખેાડ જણાય છે.’ ત્યાં એ ચરણમાં પડીને કહે છે કે, પ્રભુ ! ઝટ કહે, હું આજે જ એ ખેાડ દૂર કરવા તૈયાર છું.
મહાત્મા કહે છે કે, ‘તુ તે નહિ કરી શકે’ શેઠ કહે છે, ‘આપ કહેા એટલી વાર છે.’ ત્યારે મહાત્મા એને મેાહ દૂર કરવા કહે છે કે, ‘તે... આ આરણાં મૂકાવ્યાં છે એ ઠીક કર્યું નથી.'
પ્રભુ ! આ શું બોલ્યા ? જેલને પણ એકાદ બારણુ હાય છે, જ્યારે આ તા મહેલ છે ! એને ખારણાં ન હોય ? ‘અરે, મૂખ ! તને ખબર નથી કે આ તારા હાથે મૂકા વેલાં બારણામાંથી જ તને મુશ્કેટાટ બાંધી આડા પગે કાઢવાના