________________
ઉન્નતિના માર્ગે
સંસારના સુખેાની પાછળ ન જ દોડયા કરે.
આવી તમને પ્રતીતિ થયા પછી પણ તમે વૈરાગી ન બને તે તમને જ્ઞાન અને બુદ્ધિ મળ્યાની સાથ કતા શી ? ગૃહસ્થીએ વૈરાગી બનવુ જ જોઈએ. વૈરાગી બનશે તે પરિણામે, આ ભવે નહિ તેા આવતે ભવે પણ ત્યાગી બનશે., વીતરાગની તમે ઉપાસના કરે છે! તે તમારામાં ભારાભાર વાસના તે ન જ હાવી જોઈએ. પરંતુ વીતરાગતાના લક્ષે જીવનમાં વિરકતતા હાવી જ જાઈએ. આજે સ્મશાન વૈરાગ્ય પણ સાચા નથી તમને ખખર છે? સ્મશાનમાં પણ કયારેક ચેવડે ઉડે છે. ત્યાં એકઠાં થનારા શું વાતા કરે કે, ‘બિચારા ગયા પરંતુ
આ ભડના દીકરા તો જાણે અમર જ હશે ? ચમરાજ સૌના કેળિયેા કરી જાય છે કોઈને આજે વારા તા કેાઈના કાલે.
ચાર દિનકી ચાંદની જેવું સુખ
સંસારની કઈ વસ્તુ શાશ્વત છે ? લક્ષ્મીને તમે સર્વસ્વ ગણેા છે ને ? તેનેા સ્વભાવ તે વેશ્યા જેવા છે. આજે એ તમારી હાય તે આવતી કાલે કાઇ બીજાની હાય. આજે શ્રીમંત હેાય તે કાલે ભિખારી બની જાય અને આજે ગરીબ હૈાય તે આવતી કાલે શ્રીમંત બની જાય. યૌવનમાં તમે છકી જાઓ છેને ? એ પણ કેટલે! સમય ટકી રહેશે ? એ તે ચાર દિવસની ચાંદની છે. ચૌવન પછી ઘડપણ અને ઘડપણ પછી ખળતણુ. યૌવન એ તે કુસુમ જેવુ છે. એને કરમાતાં શી વાર લાગે ? તમારા દીકરા–દીકરીએ તમને સુખ આપી દેશે તેમ તમે માને છે ને ? એ પણ મિથ્યા છે. કારણ
૩૪૧