________________
ભુચે ભાષ
.
બહાર આવ્યેા. મહાત્માએ કહ્યું કે આ હવે ચાપડા ખતવવાને તમારા કાળ છે કે ભજન કરવાના ! આ ભરવૃદ્ધાવસ્થામાંયે ચાપડા ખતવવાનું ચાલુ છે, અને ભજન કરતાં નથી આત્માનું કરતાં નથી એટલા માટે તમને પુત્રવધૂએ ‘ માળાભેાળા કહ્યા. એમાં ખાટું શું છે ? સસરા ભદ્ર પરિણામી જીવ હતા. નિમિત્તના અભાવે ધમ નહાતા પામ્યા પણ અંતે આ મહાત્માના સુયાગથી ધમ પામી ગયેા. સાસુ પુત્રવધૂને કહે છે કે હુ આળકુંવારી છું તે। તું વહુ ઘરમાં કયાંથી આવી ? તેને પણ મહાત્માએ પૂછ્યું કે કંઈ ધર્મધ્યાન કરી છે કે નહિ ? સાસુ કહે ઃ હું તે છાણાં થાપીને આવી છુ. ધર્માંમાં હું કઈ સમજતી નથી મહારાજ ! એને પણ મહાત્માએ મેધ આપ્યું.. એના પ્રીતમ તા સાવ અહિરાત્મભાવમાં હતા. આ તે દૃષ્ટાંત છે, પણ એને ભાવ ગ્રહણ કરવા ચેાગ્ય છે.
૩૦૩
હવે ખામી માત્ર આપણા પુરુષાર્થની
દીર્ઘાયુષ્યમાં વિજ્ઞાનની શ્રેષ્ઠતા છે, અને વિજ્ઞાનમાં સમ્યકત્વની પ્રધાનતા અને સમ્યકત્વમાંયે ચારિત્રની પ્રધાનતા છે. આચાય દેવ ફરમાવે છે કેઃ
આ પ્રમાણે આ સંક્ષેપમાં મેાક્ષ સાધવાના ઉપાયે છે. તેમાંથી ઘણા ખરાં ઉપાયા આપને પ્રાપ્ત થયા છે, અને થોડાક જ પ્રાપ્ત કરવાના ખાકી રહ્યા છે. જુઓ, આ આચાય ભગવાનની અપૂર્વ દેશના. કહે છે કે ઘણું પ્રાપ્ત થયું છે અને હવે થાડુંક જ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યુ છે. એટલે ભચે ભાણે’ બેઠાં છે. ખત્રીસ શાક અનેતેત્રીસ પકવાનનું ભાણું પીરસાએલું છે. માત્ર હાથમાં કાળીયા લઈને ફક્ત મેઢામાં મૂકવાનું બાકી રહ્યું છે. એ કાળીયા મેઢામાં મૂકે તે પેટ