________________
મનોવિજ્ઞાન
આરભ અને મહાઆરંભ એ સંસારનાં મૂળ છે. જ્યાં એ અન્ને હાય છે ત્યાં હિંસા પણ છે, અને હિંસા છે ત્યાં ખંધ છે, ખંદ્ય છે ત્યાં સંસાર છે. સંસાર છે ત્યાં દુઃખ છે. આ પ્રમાણે સ`સારનાં કામભોગ પરિણામે અનંત દુઃખની આણરૂપ છે.
અજ્ઞાનીને જ્યાં માંમાં પાણી ત્યાં જ્ઞાનીને આંખમાં પાણી
૩૨૨
સંસારના કામભોગ આદિમાં અભ્યુદયવાળા હાય છે. માનવી તે ટાઈમે એમ માને છે કે જાણે હું પ્રભુતાના પચે પગલાં માંડી રહ્યો છું ! તેના તે કામભોગ મધ્યમાં હાસ્ય અને શુંગારથી ઉદ્દીપ્ત રસવાળા બને છે અને પ્રાંતે ખિભત્સ, કરૂણા, લજ્જા અને ભયથી ભરેલા હેાય છે. તેથી આદિમાં, મધ્યમાં અને અંતમાં કચારે પણ ચિત્તની સ્વસ્થતા ાતી નથી, આકુળતા હાય છે. આકુળતા એ દુઃખનું લક્ષણ છે, સ્વસ્થતા એ સુખનું લક્ષણ છે. પુણ્યાયથી ઉદ્ભવતા સુખના સેવનકાળમાં પણ ચિત્તની આકુળતાને લીધે સાચું સુખ હૈ તુ નથી, પણ સુખાભાસ હેાય છે. અને ભાવિનાં પરિણામમાં તે અનંત દુઃખની પરંપરા સિવાય બીજું કશુ` હાતુ નથી. માનવી મિથ્યાભિમાનથી એમ માને છે કે હુ ભાગ ભાગવું છુ, પણ ખરી રીતે તા ભાગ એને જ ભાગવતા હાય છે અને અ ંતે રાગના મુખમાં ધકેલી દેતા હેાય છે. આ પ્રમાણે સ’સારના તમામ સ ંચાગિક સુખાનુ પરિણામ વિચારી લેવાનુ છે. જો પરિણામના વિચાર કરી લેવામાં આવે તે ગમે તેવા રાજા મહારાજાઓના અને ધનાઢચોના સુખ જોઈને માનવીને તેની રૂંવાટે પણ ઇચ્છા ન થાય. અજ્ઞાની કે જેને પરિણામને વિચાર નથી તેને ઘણીવાર ધનાઢ્યોનાં ખાદ્ય મેટર બગલાનાં સુખ જોઈ ગદગઢિયા થઈ જાય છે અને મેઢામાં પાણી પણ