________________
ભાવ સન્નિપાત
૩૩૧.
મૂર્છા રહી જાય તેા પરલેાકમાં તેના લીધે ઉંદર અને સાપની. ગતિ થાય છે. તેમજ મૃત્યુ વગેરેની આકૃતમાંથી જે ઉગાર વાને પણ સમર્થ નથી એ રીતના તાત્ત્વિક વિચારાથી અથ ઉપરના તીવ્ર રાગને પણ શમાવી શકાય છે. જીવે આવા તાત્ત્વિક વિચારાથી અને તાત્ત્વિક દૃષ્ટિથી આસક્તિરૂપ જે રાગ છે, તેને આત્માના ઉગ્ર પુરુષાર્થ વડે જીતી લેવા. જોઈએ. મૃત્યુને સમયે જેમાં આસક્તિ રહી જાય છે તેા ભવાંતરમાં તેમાં જ ઉત્પત્તિ થાય છે. માટે રાગનું ગમે તેટલું જોર હાય પણ સામે આત્મા પણ કાં કમજોર છે. રાગ. આત્માની અજ્ઞાનદશાના લાભ ઉઠાવે છે. જે આત્મામાં સાચી જ્ઞાનદશા આવે તે સૂર્યૌંદય થતાં જેમ અંધકાર ભેદાઈ જાય.. છે તેમ આત્મામાં જ્ઞાનદશા જાગ્રત થતાં રાગ છેદાઈ જાય.
રાગ જેમ આસક્તિરૂપ છે તેમ દ્વેષ એ અપ્રીતિરૂપ છે. જ્યાં તીવ્ર રાગ હેાય ત્યાં દ્વેષ હાય જ. રાગમાંજ દ્વેષની જડ રહેલી છે. દ્વેષ એ વેરભાવને વધારનારા છે. પ્રાણીમાત્રને દુઃખ ઉપર દ્વેષ હાવાથી દુઃખ આપનાર ઉપર પણ દ્વેષ થાય. છે, પણ તેમાં જો તત્ત્વદૃષ્ટિના સદ્ભાવ હેાય તે! દ્વેષને સહે લાઇથી જીતી શકાય છે. દુઃખમાં બીજા કેાઈને દોષ ન દેતાં માણસે પેાતાના પાપેાદયના વિચાર કરવા જોઈએ. મારા પેાતાના કરેલા કમથી હું આ દુઃખ ભાગવું છુ. તા મારે બીજા કેાઈને શા માટે દોષ દેવા જોઈએ ? આ રીતે વિચારવાથી દ્વેષને જીતી શકાય છે. દુ:ખમાં કોઈ બીજા નિમિત્ત થતા હાય તા આપણા અશુભેાદયથી જ થતા હેાય છે. રામા ચણમાં એક પ્રસંગ આવે છે કેઃ
સીતાજીની લેાકેાત્તર સમતા
મહાસતી સીતાજીના અગ્નિપ્રવેશ પછી શ્રી રામચંદ્રજી તેની સમક્ષ પેાતાના અપરાધની ક્ષમા માગે છે અને ગગન્