________________
૩૨૮
મનોવિજ્ઞાન
આને ભાવાર્થ આમ સમજવાને છે કે માત્ર એક દુઃખનાં જ કારણરૂપ પુણ્ય અને પાપ એ બનેથી આત્મા તદ્દન ભિન્ન છે. આત્મા શુદ્ધ નિશ્ચયથી સચિત્ અને આનંદ મય છે, જ્યારે પુણ્ય અને પાપ અને ઉપાધિમય છે. પુણ્ય અને પાપ બન્નેથી આત્માનું પૃથક્કરણ કરતાં આત્માના સ્વભાવજન્ય સુખની રુચિ જાગે છે. પુણ્યનું સુખ ગમે તેવું હોય પણ સંયોગનું છે, જ્યારે આત્માનું સુખ સ્વભાવજનિત છે. પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ અંતે તે પરવશ છે. જેટલું પરવશ તેટલું દુઃખ છે અને સ્વવશ તેટલું સુખ છે. માટે મુક્ષુઓએ આત્માના સ્વાધીન સુખની રુચિ કરવી જોઈએ અને તે માટે આત્માનું ભેદ વિજ્ઞાન કરીને આત્માનાં સ્વભાવ તરફ વળવું જોઈએ.
શ હક છુક દ હ હ હ ક & જીદ હક હક છ ક દ ક ક છુક છુક છુક આ કૃત્રિમ સાધના ઉપયોગથી સંતતિનિયમન જ કરવું એ આર્યાવર્તન મનુષ્ય માટે લાંછનરૂપ છે. જો
ખરી રીતે સ્વેચ્છાથી મને બળ કેળવીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.