________________
૩૧૨
મનેાવિજ્ઞાન
બાળ તારૂ ડહાપણ રે, ખૂડો ભવરૃપમાં રે, કરી ઘણાં અન્યાય ને અધમ અપાર.
મુક્તિના મારગ રે સુધા સમજ્યા નહિ ૨, મદમતિ ઘણા થયા રે ખુવાર....આવા રે.... મારૂ મારૂ કરીને મુએ ઘણું મેહમાં રે, અંતે
કાંઇ ન આવ્યુ કામ, મૃત્યુની વેળાએ રે કોઇ કેાઈનું નહિ રે, ન ભજ્યાં હેતે આતમરામ....આવેા રે....
મારૂ માફ કરીને અંતે માહમાં ને મેહમાં મૃત્યુને પામ્યા. ખરા ટાઇમે કોઈ ઉપયેાગમાં આવ્યું નહિ મૃત્યુના ટાઈમે તે કોઈ કોઈનું નથી. યમરાજ માતાપિતાના એકના એક પુત્રને બધાંયનાં દેખતાં ઉપાડી જાય છે, પણ કોઈ છેડાવી શકતાં નથી. ભૂખ્યા સિહના પંજામાં સપડાયેલા હરણને જેમ કોઇનું શરણુ નથી. તેમ મૃત્યુરૂપી સિંહના પામાં સપડાયેલા આ જીવને પણ અરિહંત સિવાય કોઈનુ શરણ નથી. માટે આ મનુષ્ય ભવજ એક છૂટવા માટેના અપૂર્વ અવસર છે, આકી બીજા કોઇ ભવમાં છુટાય એમ નથી.
આ ભવમાં પુરુષાથ એવા કરા કે ફરી જન્મ જ ન લેવા પડે
છેલ્લે શ્રી શીલાંકાચાય જી ફરમાવે છે કે :
46
' तत्कुरुतोद्यम मधुना, मदुक्त मार्गे समाधिमाधाय । त्यक्त्त्वा सङ्गमनार्थ, कार्य सद्भिः सदा श्रेयः ||
આ છૂટવાના અપૂર્વ અવસર પ્રાપ્ત થયા છે. માટે હવે ઉદ્યમ કર, અને ઉદ્યમ પણ કાં કરવા?