________________
B
દુઃખ પુણ્યભવ' સુખ
પૂ. ઉપાધ્યાયશ્રી યશેાવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં ફરમાવે છે કે
परीणामाच्च तापाच्च संस्काराच्च बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच्च दुःखं पुण्यभवं सुखम् ॥
અર્થાત્ પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણ વૃત્તિના વિરોધથી પુણ્યથી ઉદ્ભવતા સુખને પણ પંડિતાએ દુઃખરૂષ કહ્યું છે, આ ચારે ચાર મુદ્દામાં પહેલા પરિણામને વિચાર કરીએ. સંસારમાં પુણ્યથી ઉદ્ભવતાં સુખ ખૂમ જ મધુર લાગતાં હાય છે, પણ તે વિપાકમાં તેટલા જ દારૂણ હાય છે. અજ્ઞાન દશાને લીધે મનુષ્યામાં પરિણામશિ તા ન હેાવાથી ઉપર ઉપરથી રમણીય લાગતાં ક્ષણિક ઇન્દ્રિયાના સુખમાં મનુષ્યે આસક્ત બનતા હાય છે, પણ જ્યારે તેના વિપાક ભાગવવાના કાળ આવે છે ત્યારે તેના તેજ મનુષ્યા કર્ણ સ્વરે રૂદન કરતા હેાય છે. શ્રી ઉત્તરાધ્યયનમાં એક ગાથા આવે છે કેઃ—ના નિવાળ परिणामो न सुन्दरो एवं भुत्ताणं भोगाणं परिणामो न सुन्दरे.
જેમ કિ'પાકના ફલ શરૂઆતમાં ભક્ષણ કરવા ટાઈમે સુમધુર લાગે છે. પરંતુ તેનુ પરિણામ સુન્દર હેાતું નથી. કારણકે કિ પાકનાં ફુલનું ભક્ષણ કરનારનું માત્ર એ જ ઘડીમાં