________________
૨૯૮
મનેાવિજ્ઞાન.
એવા આત્માની જ શેાધ કરવી જોઈએ અને તેની શેાધ. કરવાની રીત આ પ્રમાણેની છે.
" रागादिक जब परीहरी करे सहज गुण खोज घटमें ही प्रगटे तदा चिदानंदकी मोज " રાગાદિકના ત્યાગ કરીને જ્યારે આત્મા પેાતાના સહજ ગુણની શોધ કરે છે ત્યારે ઘટમાં જ ચિદાનંદની મેાજ પ્રગટ થાય છે,
" रागादि परिणाम युत मनही अनंत संसार । वोही रागादि रहित जानो भवजल पार ||
""
આજના વ્યાખ્યાનમાં એકલે ચિટ્ઠાનંદ ઘૂંટાય છે. જેમ ખાસુદી ઘૂંટાય છે તેમ ચિદાન દ ઘૂંટાય છે. આ રીતે પુણ્ય પાપની પેલીપાર એવા આત્માને! તમેાને વિવેક કરવામાં આવ્યે. ગમે તેવા પુણ્ય હાય પણ પુદ્ગલરૂપ છે. જ્યારે આત્મા ચિદ્રુપ છે. પણ પુણ્યમાં વિવેક કરવાની જરૂર છે. આજના શુષ્ક અધ્યાત્મિએએ પુણ્ય પાપની બાબતમાં ઘણી મોટી ગેરસમજ ઉભી કરી છે. પુણ્યમાં પાપાનું ધી પુણ્ય હેાય છે અને પુણ્યની સંસાર સુખ માટે રુચિ ન જોઈએ એ વાત બરાબર છે પણ પુણ્યમાં પુણ્યાનું અધી પુણ્ય ઉપાદેય છે. ભલે ધ્યેય મેાક્ષ છે છતાં પુણ્યાનુ ખંધી પુણ્ય મેાક્ષ માગની આરાધનામાં મદદરૂપ થનારૂ છે. પણ વિઘ્ન કરનારૂ નથી. અમારે મારવાડના અમુક મેણાની વસ્તીવાળા પ્રદેશમાંથી વિહારોમાં જ્યારે પસાર થવાનુ હાય છે ત્યારે સાથે વાળાવા લેવા જોઈ ચે પણ તે વાળાવા મેણા જ્ઞાતિના જ હાવા જોઈએ. જો બીજી જ્ઞાતિના હાય તા તે મેણા લાકે અમને સાધુઓને પણ લૂંટી લે છે. આઘા