________________
૨૪૨
મનેાવિજ્ઞાન
સુકુળને અજવાળે
આ વાતના પડઘા શ્રીઉત્તરાધ્યયન જેવાં સૂત્રમાં પડેલા છે. તેમાં સ્પષ્ટ ફરમાવવામાં આવ્યું છે કે કર્માંથી ક્ષત્રિય થવાય છે અને કથી બ્રાહ્મણ થવાય. કમથી વૈશ્ય થવાય છે અને કમથી શુદ્ર થવાય છે. સત્ કમ અંગે જ સુકુળની શ્રેષ્ઠતા છે. બાકી ઘેાર દુષ્કર્મ આચરવા અને સુકુળ અંગેના મદ કરવા એ તે વદતા વ્યાઘાત જેવું છે. સદ્ગુણથી સમલ કૃત અની સૌ સુકુળને અજવાળા એજ એક મ્લેચ્છા.
વૃક્ષનાં ફળ વૃક્ષને પોષણ આપીને જો ખાવામાં આવે તે દરસાલ વૃક્ષ નવાં ફળ આપ્યા જ કરે અને વૃક્ષનાં મૂળને ઉખેડીને જે ફળ ખાવામા આવે તે ફરી કોઇ કાળે ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ ધ રૂપી કલ્પવૃક્ષનાં સુખ, સૌભાગ્ય અને સંપ ત્તિરૂપી ફળ જો ધરૂપી કલ્પવૃક્ષને પોષણ આપીને એટલે કે ધર્મને આરાધીને ખાવામાં આવે તે ભવા ભવમાં ધરૂપી કલ્પવૃક્ષ સુખ, સૌભાગ્ય અને સંપ ત્તિરૂપી ફળ આપ્યા જ કરશે અને પરપરાએ મેાક્ષ ફળની પણ પ્રાપ્તિ થશે. પણ ધ રૂપી વૃક્ષનાં મૂળને ઉખેડીને એટલે કે ધને ભૂલીને સંસારનાં સુખ બેગવવામાં આવે તે ફરી અનતકાળે સુખ મળવુ દુર્લભ છે.