SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ મનેાવિજ્ઞાન સુકુળને અજવાળે આ વાતના પડઘા શ્રીઉત્તરાધ્યયન જેવાં સૂત્રમાં પડેલા છે. તેમાં સ્પષ્ટ ફરમાવવામાં આવ્યું છે કે કર્માંથી ક્ષત્રિય થવાય છે અને કથી બ્રાહ્મણ થવાય. કમથી વૈશ્ય થવાય છે અને કમથી શુદ્ર થવાય છે. સત્ કમ અંગે જ સુકુળની શ્રેષ્ઠતા છે. બાકી ઘેાર દુષ્કર્મ આચરવા અને સુકુળ અંગેના મદ કરવા એ તે વદતા વ્યાઘાત જેવું છે. સદ્ગુણથી સમલ કૃત અની સૌ સુકુળને અજવાળા એજ એક મ્લેચ્છા. વૃક્ષનાં ફળ વૃક્ષને પોષણ આપીને જો ખાવામાં આવે તે દરસાલ વૃક્ષ નવાં ફળ આપ્યા જ કરે અને વૃક્ષનાં મૂળને ઉખેડીને જે ફળ ખાવામા આવે તે ફરી કોઇ કાળે ફળની પ્રાપ્તિ થતી નથી. તેમ ધ રૂપી કલ્પવૃક્ષનાં સુખ, સૌભાગ્ય અને સંપ ત્તિરૂપી ફળ જો ધરૂપી કલ્પવૃક્ષને પોષણ આપીને એટલે કે ધર્મને આરાધીને ખાવામાં આવે તે ભવા ભવમાં ધરૂપી કલ્પવૃક્ષ સુખ, સૌભાગ્ય અને સંપ ત્તિરૂપી ફળ આપ્યા જ કરશે અને પરપરાએ મેાક્ષ ફળની પણ પ્રાપ્તિ થશે. પણ ધ રૂપી વૃક્ષનાં મૂળને ઉખેડીને એટલે કે ધને ભૂલીને સંસારનાં સુખ બેગવવામાં આવે તે ફરી અનતકાળે સુખ મળવુ દુર્લભ છે.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy