________________
ગિરિરાજનાં આઠ શિખરા
મારાથી કાઈની થાપણ કેમ ઉલ્લંઘાય. મારાથી વિશ્વાસઘાત કેમ થાય ? અરર ! હું આવા ઘાર પાપ-આચરુ તે મારુ' કુળ લાજે. આ રીતની વિચારણાથી પહેલાના કાળમાં મનુષ્યા પાપથી બચી જતા, જ્યારે આજે તે પાપ આચરતા કાઈ હળુકમી` આમા હેાય તેને જ આંચકા લાગે છે. બાકી તે પરલેકને મનમાં ભય રાખ્યા વગર મનુષ્યેા બેધડકપણે પાપ કરે જાય છે. પર`તુ એટલી વાત સૌ ધ્યાનમાં રાખે કે, વિપાકના સમયે પાપ કેઈનું સગુ થતું નથી. આ શાસનની ભાવિની આગાહીમાં ખુદ ભગવાન વમાન સ્વામીએ પેાતાની અંતિમ દેશનામાં પુણ્યપાલ માંડલેશને આવેલા આઠ સ્વપ્નાના ફળ નિર્દેશમાં ફરમાવ્યું છે કેઃ
૨૪૧
धार्मिका न भविष्यति संजाता सुकुलेष्वपि ।
રાજન ! આગળ જતાં કાળ એવા આવશે કે સુકુળમાં ઉત્પન્ન થયેલા પણ ધામિ ક આચાર વિચારવાળા નહિ હાય ! કમળાકરમાં ઉત્પન્ન થયેલાં કમળ જેમ સુગંધી હાય, તેમ સુકુળમાં જન્મેલાં સંસ્કારી હાવા જોઈએ. પરંતુ આગળ જતાં કાળ એવા આવશે કે સુકુળમાં જન્મેલામાંથી પણ સંસ્કારી ઘણાં ઓછા નિકળશે. મેટે ભાગે આજે એ જ પરિસ્થિતિ દેખાય છે. જન્મ નબળા કુળમાં થયેલા હાય પણ વિનય, વિવેક, જીવદયા અંગેના સંસ્કાર ઉંચા ાય તેા તે કુળથી ચંડાળ કહેવાય પણ કમથી મહાન કહેવાય. તેમ જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ થયેલા હાય અને કમો નમળાં હેાય તે તે કુળથી જૈન કહેવાય પણ કર્મોથી અધમ કહેવાય. ૧૬.