________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૮૧
જોઈને ઘેર આવ્યા. પાષ મહિનાની કડકડતી ટાઢ હતી. ખૂબ બરાડા પાડયા પણ કોઈએ દરવાજા ઉઘાડયા નહિ. એટલે અન્ને પડખેની શેઠની ગેાશાળામાં આખી રાત સૂઈ રહ્યા એક બાજુ કડકડતી ટાઢ અને બીજી ખાજુ ચાંચડના ત્રાસ બહુ હતા એટલે આખી રાત બંનેને ઉજાગરા થયે.
સવારના ત્રીજા નખરના મણિરામ કહે છે કે, ‘ભાઈ! આપણે તે આજે રવાના થઈ જવું છે હવે તે। આ ભાંય ઉપર સૂવાના વખત આવ્યા. હવે આપણાથી અહીં રહેવાય એવું નથી.’
ત્યાં ચેાથા ન ંબરના કેશવ કહે કે ભેાંય ઉપર તે સૂવા દ્વીધાને ! કયાં ભાંય ભેગા કરી દીધા ? અને મને તે ભાંય ભેગા કરી દે તાય ડશું એમ નથી;’
જોચે! કેવા ભડ છે ! તમે પણ આના જેવા જ ભડ છેને! સંસારની અનેક વિડંબનાઓને સામનેા કરી રહ્યા છે પણ સસાર છેડવાના વિચાર કરતા નથી. માટે તમને અમારે ભડ કહેવા કે બીજુ કાંઇ ! સવાર પડે ત્રીજા જમાઈ વિદાય લઈ જાય છે. એમને ફક્ત સસરા તરફથી આવજો એટલેા આવકાર મળે છે. અરે, આ તે ભાગ્યશાળી કહેવાય. જુએ, હવે ચેાથાના શા હાલ થાય છે તે.
શેઠે ફરી શેઠાણીને પૂછ્યું કે, દરવાજો રાતના ઉઘાડતી તા નથીને?
શેઠાણીએ કહ્યું કે, આ હવે બહાર જ જતા નથી. ખાઈને દુકાને જાય છે અને નવ વાગ્યે સીધે ઘેર આવીને સૂઈ જાય છે.’