________________
જીવનમાં ધમની પ્રતિષ્ઠા
છે પણ માટે ભાગે વાતાવરણ ઘણું જ બગડતું ગયું છે એટલે આવુ... પ્રસગાપાત કહેવુ પડે છે.
૨૭૩
શરીરની ગમે તેટલી ટાપટીપ કરેા પણ તન—જોમનરૂપી ડુંગરનું પાણી પલવારમાં દડી જવાનુ છે. માટે યુવાનીની સફળતા કરવી હેાય તેા યૌવનને સદાચારથી વિભૂષિત મનાવવું જોઈએ. ભગવાન શ્રી. હેમચંદ્રાચાય ફરમાવે છે કે, આત્મા યુવાવસ્થામાં જેવા પાંચ ઇંદ્રિયાના વિષચેા માટે ઉત્તેજિત થાય છે તેવા જો મેાક્ષ માટે ઉત્તેજિત થાય તે શું આકી રહે? અર્થાત્ કેટી કલ્યાણ થઈ જાય.
સપદાની પાછળ વિપદા
ચૌવનની જેમ સોંપદા પણ અનિત્ય છે અને તે તીવ્ર કલેશના સમુદાયમાંથી ઉત્પન્ન થનારી છે, એટલું જ નહિ પણ તીવ્ર કલેશના સમુદાયને જન્મ આપનારી છે. જેમની પાસે એક સમયે કરાડા હતા તેવા આજે પાંચ-પચીશ રૂપિયા માટે કંઈકની લાચારી કરતા હાય છે. લક્ષ્મી એ તે વીજળીના ઝબકારા જેવી છે અથવા સરિતાના વેગ જેવી છે, પર’તુ જીવનુ એ તીવ્ર અજ્ઞાન છે કે જે પાતે નિત્ય હોવા છતાં અનિ ત્યમાં મૂઝાઇ ગયા છે. જીવ માહ્ય સંચાગેામાં ગમે તેટલા મેહ પામે પણ તે માહ્ય સંચેાગેા કોઈ એના થવાના નથી અને જીવ પેતે પેાતાની આત્મસત્તાને હારી જવાના છે. જડ એવા ખાદ્ય સંચાગે! ગમે તેવા પ્રાપ્ત થયા હાય પણ મનમાં તેનું ગુમાન રાખીને તેની ઉપર જરાય મુસ્તાક રહેવા જેવું નથી. કારણ કે જ્યારે ને ત્યારે એ જડ સચેાગા ગા દેવાના છે.
૧૮