________________
શાંતિના સ ંદેશ
૧૭૩
તામિથ્યાવાદ છે અને તેવી જે જ્ઞાનીની સાપેક્ષવાદને અનુસરતી જે દેશના છે તે જ શિવમાની સધિરૂપ છે, (કારણરૂપ છે) અર્થાત્ આ રીતના સાપેક્ષ નયવાયુક્ત ઉપદેશનું આચરણ કરવાથી જીવને અવશ્ય મેાક્ષ થાય છે. સાપેક્ષ દૃષ્ટિથી પ્રરૂપણા કરનારના બધા કથન સાચા હેાય છે, જ્યારે નિરપેક્ષપણે પ્રરૂપણા કરનારના કથન મિથ્યા હેાય છે અને તેવા નિરપેક્ષ વચનયુક્ત અપાતા ઉપદેશથી જીવને મેક્ષ થાય જ નહિ. આ રીતના છઠ્ઠી ગાથામાં પૂ. ચેાગીરાજ આનંદધનજી મહારાજને આશય હાય તેમ સમજાય છે. બાકી તે પૂ. આનંદઘનજી મહારાજના આશયેા અતિ ગંભીર હાય છે આપણા જેવા . અલ્પમતિ જીવા તેમના આશયના પાર પામી શકવાના નથી.
સ્વરૂપનું પ્રગટીકરણ એ જ મુખ્ય કે વ્ય
હવે આગળની સાતમી ગાથામાં ગુરુમહારાજના ઉપદેશમાં મુખ્ય આત્માના સ્વરૂપની વાત હેાય તે દર્શાવે છે. વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવરોધ રે,
ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો,
ઈસ્યા આગમેએધ રે....શાંતિ, છ
અનાદિથી પેાતાનું આત્મસ્વરૂપ કર્મના આવરણથી તિાભાવને પામેલું છે. તે સ્વરૂપનું આવિર્ભાવે પ્રગટીકરણ કરવું એજ મુમુક્ષુજનાનું મુખ્ય કન્ય હેાય છે તે આત્મ સ્વરૂપના આવિર્ભાવની રીત હવે શ્રી આન ંદઘનજી મહારાજના કથન મુજબ વિચારી જઈએ. વિધિ અને પ્રતિષેધ વડે કોઇપણ પ્રકારના વિરોધ વિના આત્મા રૂપ પરમ પદાના સાક્ષાત્કાર કરી શકાય છે. તેમાં વિધિ એટલે વિધાનયુક્ત જે તપસ ચમાદિની .