________________
શાંતિને સંદેશ
૧૭૯ થાય છે તેમ લોકેત્તર સમભાવની જ્યાં પરાકાષ્ટા થાય છે ત્યાં કેવળજ્ઞાનરૂપી સૂર્યને અંતમુહુર્તમાં ઉદય થઈ જાય છે. લોકોત્તર સમભાવવાળે ચગી સર્વ જગજંતુને સમ ગણતો હોય છે. તેનું કારણ એ છે કે સંગ્રહ નયની અપેક્ષાએ સવ જગજંતુની આત્મસત્તા સમાન છે. તેમાં જરાયે વિષમભાવ નથી માટે મેગીને સર્વ પ્રાણી ઉપર સમભાવ હોય છે.
જીવ માત્ર સત્તાની દષ્ટિએ સમસત્તાવાન
જેવી આત્મસત્તા સિદ્ધ પરમાત્માની છે તેવી જ આત્મસત્તા નિગાદમાં રહેલાં આત્માની છે. ફેર માત્ર એટલે જ કે એકની સત્તા પ્રગટેલી છે અને બીજાની અવરાયેલી છે. બાકી સત્તાની અપેક્ષાએ સિદ્ધ કે સંસારી બન્ને સમસત્તાવાન સ્વરૂપે છે. સંગ્રહ યમાં ભેદ દષ્ટિ છે જ નહીં. ભેદનાં કથન તે વ્યવહારનયની અપેક્ષાએ થાય છે, છતાં સાપેક્ષ દ્રષ્ટિથી બને નયના કથન સાચાં છે. આગળ વધીને શ્રીમાન આનંદઘનજી કહે છે કે- સર્વ જગજતુને સમ ગણવાની પેઠે સમતાભાવી આત્મા તૃણ કે મણિને પણ સમ ગણતો હોય છે. તેની દૃષ્ટિમાં મણિ એ કાંઈ ઈષ્ટ નથી. કોઈ પણ પરદ્રવ્યમાં ઈષ્ટ કે અનિષ્ટની બુદ્ધિ તો તેને થતી જ નથી માનિક દેવની રૂદ્ધિ હાય કે રજકણ હેય બને ઉપર તેની દષ્ટિ સમાન હોય છે. કારણ કે તે જાણે છે અને પુદ્ગલ દ્રવ્યનાં પરિણામ છે.
ભવ્યત્વપણુની શ્રેષ્ઠ છાપ પુદગલ દવ્યનાં ગમે તેવા ઉત્કર્ષમાં પણ આત્મજ્ઞાની પિતાને ઉત્કર્ષ જેતો નથી. અને પુદ્ગલ દવ્યનાં અપકર્ષમાં તે પિતાને અપકર્ષ જેતો નથી. વ્યવહારમાં પણ બીજાનાં