________________
૨૩૨
મનેાવિજ્ઞાન
કરીને તમારે રાત્રિભોજન, કંદમૂળાદિનું ભક્ષણ, અનીતિ મિથ્યાભાષણ, અપ્રમાણિકતા, નિ'દા કુથલી જેવા પાપૈાથી પણ ખેંચી જવું જોઈએ પેાતાના પુત્રને પિતાએ જે મૂડી વારસામાં આપી હાય તેમાં પુત્ર જો હોશિયાર અને બુદ્ધિ શાળી હાય તે! વૃદ્ધિ કરે છે તેમ તમને સુકુળનાં પ્રભાવે જે સંસ્કાર મળ્યા છે તેમાં તમારે પણ અભિવૃદ્ધિ કરવી જોઈએ. સંસ્કાર એજ સાચી મૂડી છે. ત્યાગ અને તપની ઉત્કૃષ્ટતા અંગે જૈન કુળની અલિહારી છે.
એવાં શુભ કાર્યાં કરા કે જેની સુવાસ રહી જાય
સારા કુળમાં જન્મ પામીને જૂહુ એલવું અથવા નિદા કુથલી કરવી, કોઈ સાથે વિશ્વાસઘાત કરવા અનિતી આચરવી. પરસ્ત્રી તરફ નબળી દૃષ્ટિ કરવી એ શ્રેષ્ઠ કુળને કલંકિત કરવા બરાબર છે. કુળને કલંક લાગે એવું કાંઈ પણ નહીં કરવુ જોઈએ. સુકુળમાં જન્મ પામીને એવાં શુભ કાર્યો કરી કે જેની સુવાસ વર્ષોંનાવષેર્યાં સુધી રહી જાય. માનવી આ ફાની દુનિયામાંથી વિદાય લઈ જાય છે, પણ તેના શુભ કાર્યાંની સુવાસ તેની ગેરહાજરીમાં પણ દુનિયામાં રહી જાય છે. ભગવાન આદિનાથ કે ભરત ચક્રવતિ શુ આજ કાળમાં થઈ ગયા છે? એ મહાપુરુષાને થઈ ગએ આજે કોટી કોટી સાગરોપમના કાળ પસાર થવા આવ્યે છતાં એ મહાપુરુષાને આજે આપણે સ’ભારીએ છીએ, જ્યારે આપણને બે પાંચ વર્ષ પછી એ કાઈ ભાગ્યે જ સંભારશે. કારણ કે એવા કઈ શુભ કા આપણે આપણા જીવનમાં કર્યાં નથી વિમળશા મંત્રી, કુમારપાળ ભૂપાળ, વસ્તુપાળ, તેજપાળ, ભામાશાં જગડુશા, જાવડશા, ધરણાસાશેઠ જેવા મહાપુરુષોને આજે આપણે હરઘડીએ યાદ કરતા હાઈએ છીએ. એમણે જીવનમાં કરેલાં કત યેા આપણને એ મહાપુરુષાની યાદ અપાવે છે, એ મહાપુરુષા ક્ષર દેહે આજે