________________
મનોવિજ્ઞાન
અષ્ટાપદ તીર્થની યાત્રાએ ઊપડેલા સગર ચક્રવતિના સાઠ હજાર પુત્રા
ભગવાન ઋષભદેવ પછી બીજા તીર્થંકર ભગવાન અજિત નાથ પણ ઈક્ષ્વાકુ કુળમાં જન્મેલા છે. ભગવાન ઋષભદેવના સમયે તેમના પેાતાના પુત્ર ભરત ચક્રવતિ હતા. જ્યારે અજિ તનાથ ભગવાનના સમયે તેમના પેાતાના ખાંધવ સગર નામે ચક્રવતિ હતા. સગરચક્રવતી ને સાઠ હજાર પુત્રા હતા. એક વાર સગરના સાઠે હજાર પુત્રા અષ્ટાપદ તી ની યાત્રાએ અને ભરત ચક્રવતિ એ અષ્ટાપદ ગિરિ પર બંધાવેલા જિનમદિરાનાં દનાથે જાય છે. હવે આપણી મૂળ મુદ્દાની વાત આવે છે. બધા જિન મ ંદિરાને જુહાર્યાં બાદ સગર ચક્રના સાઠ હજાર પુત્રો મનમાં અનેરી પ્રસન્નતાને અનુળવે છે. નિજ નિજ દેહ પ્રમાણ ચાવીશે જિનેશ્વર ભગવાનની પ્રતિમાના દર્શન પૂજનથી તેમના રામેરોમમાં અનુપમ આનંદ અને ઉલ્લાસ છવાઈ જાય છે. ખરેખર પરમાત્માના દેશ નથી જ્યારે દશ ન થાય છે ત્યારે જીવનમાં આનંદની અવધિ થઇ જાય છે. પરમાત્મ દ નથી જીવને જે સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ જાય તેને જ દ નથી દશ ન કહેવામાં આવે છે. પછી અંદરથી આત્મા આન વિભાર મને છે. પ્રભુ જેવું આપના આત્માનું સ્વરૂપ તેવું જ નિશ્ચયથી મારા આત્માનુ સ્વરૂપ છે. આપ મુકત અને હું બદ્ધ પ કર્મોના આવરણથી મૂકાએલાં અને હું બંધાયેલા ! હું રાગી અને આપ વીતરાગ. હું મોહાંધ અને આપ નિર્માહી, ખસ નાથ ! આપના આત્મા વચ્ચે અને મારા આત્મા વચ્ચે આટલું અતર છે. આપ ભગવાન ને હું ભવમાં ભટકતા હું પરિગ્રહી અને આપ ત્યાગી. નાથ ! આટલું અંતર જો ભાંગી જાય તે! પછી લેશ આપના આત્મા અને મારા આત્મા વચ્ચે અંતર રહેતુ નથી. આ અંતર
૨૩૬