________________
ગિરિરાજનાં આઠે શિખા
૨૦૩:
રહ્યો. આ મુનિ આગ જેવા ભડભડતા રસ્તા પરથી કઈ રીતે. આગળ ધપી રહ્યા છે તેની ખાત્રી કરવા પુરાહિત પાતાના ઘરમાંથી બહાર નીકળીને તે શેરીમાં દાખલ થયે।. શેરીના માના હિમના જેવા શીતળ સ્પશ જોઈને પુરોહિત મનમાં અત્યંત વિસ્મયને પામી ગયા, એટલું જ નહીં પણ મુનિ. તરફ તેને મનમાં અત્યંત પૂજ્યભાવ પેદા થાય છે, અહેા ! આ મુનિની તપશક્તિના કેટલા બધા પ્રભાવ છેઃ કે જે તપશક્તિના પ્રભાવે આ અગ્નિ જેવા ઉષ્ણ માર્ગ પણ અમૃતરસથી છંટાયા હાય તેવા શીતળ બની ગયા ! આ મહાત્મા ચોક્કસ . કોઈ મહાન પ્રભાવશાળી પુરુષ છે.
પશ્ચાત્તાપ અને પ્રત્રજ્યા
ત્યારબાદ પુરાહિતને પાતાની જાત ઉપર તિરસ્કાર છૂટે છે, અરર! મેં પાપીએ આ કેવું મહાભયંકર પાપ આચયું ! આવા મહાપુરુષને મેં 'ધે રસ્તે ચડાવી દીધા ! આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા તે વિપ્ર મુનિનાં પગમાં પડી જાય છે. મુનિ તેા તદ્દન સમતાભાવી હતા. મુનિએ લેશ પણ કાપ કર્યાં નહિ ! તેની ઉપર કરૂણા આણીને મુનિએ તેને સાધના ઉપદેશ કર્યાં પુરેાહિતે પણ પ્રતિબેાધ પામીને તે જ શખમહિષ ના વરદહસ્તે પ્રવ્રજ્યા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કર્યાં પછી તે નિર્દોષપણે ચારિત્રનુ પાલન કરે છે. પરંતુ મૂળ બ્રાહ્મણ જાતિમાં જન્મ થએલા હેાવાથી તેના મનમાં જાતિ અંગેના મદ આવી જાય . છે. પૂર્વાવસ્થામાં હું' બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ ધર્મીમાં કેટલી બધી પવિત્રતા. તેવી પવિત્રતા આ માગ માં નથી. આ માગ માં તે સ્નાનવિધિના પણ નિષેધ છે. આ રીતે મનમાં જાતિ અંગેને. મદ આવી જાય છે.