________________
ગિરિરાજનાં આઠ શિખરે
૨૨૯
૨૨૬
આ તે સવેળાની ચેતવણી છે. જો કે ઘણું મોડું થયું છે છતાં આવા અનિષ્ઠોને તિલાંજલિ આપે તો હજી કાંઈબગડયું નથી.
એ સિનેમા માં પણ આ સબ કો હોય
પણ તમે તિલાંજલી એકદમ નહીં આપી શકે કારણ કે એમાં કેટલાક અંશે તમે પણ લેપાએલા છ મહિને બે મહિના ન થયા હોય ત્યાં તો તમને પણ સિનેમા જવાની ઈચ્છા થઈ જાય છે. એ ઈચ્છાને જેમણે નિરોધ કર્યો હોય તેમને અંતરનાં ધન્યવાદ ઘટે છે, પણ આ સભામાંથી હાથ ઉંચે કરે કેટલાએ સિનેમા જેવાની બાધા રાખી છે. આજે બીજી બધી બાધાઓ કરતાં પહેલી સિનેમાની બાધા કરવાની જરૂર છે. અવસરે રાંક બને તેની હાંક ક્યાંથી વાગે
યુવાન વર્ગ તો સિનેમા પ્રતિ આકર્ષાએલો છે પણ તમને પણ ક્યારેક ઈચ્છા થઈ જાય છે. એ તો મડદાશ્ચર્યની વાત છે. છેકરાઓને ફિલ્મ જોવાની ઈચ્છા થાય એટલે ઘરમાં વડીલ પાસે પૈસાની માંગણી કરે. એટલે થેડીક વાર તો ઘરનાં વડિલ તેને ધમકાવે પણ ખરાં. અલ્યા! હજી તે ગયા રવિવારે તું ફિલ્મ જોઈ આવ્યો ને આજે ફરી પાછો પૈસા માગવા આવ્યું ? છોકરે કહે બાપુજી આજની ફિલ્મ તદ્દન નવી છે. અને ઘણી સરસ જોવા જેવી છે. માટે આજે પૈસા આપે. પછી આવતાં અઠવાડિયે પૈસા નહીં માગું. ત્યાં તે બાપ કહે જ ઘરમાં તારા બાની ઈચ્છા હોય તો તેને પણું પૂછતે આવ. છોકરે તરત ઘરમાં પૂછવા જાય કે બા-બાપુજીએ પૂછાવ્યું કે તમારે ફિલ્મ જોવા આવવું છે? ત્યાં તેની એ પિતાની છોકરીને પૂછે, બેબી તારે સિનેમા જેવા આવવું છે? છોકરી કહે બા તમે જતા હે તે મારે પણ આવવું છે.