________________
១
૭
ગિરિરાજનાં આઠ શિખરા
શાસ્ત્રોમાં જેમ ક ક્ષય માટેના ઠેકઠેકાણે ઉપદેશ અપાએલા છે તેવી રીતે મદના ત્યાગ માટેના પણ ઠેકઠેકાણે ઉપદેશ અપાએલા છે. કનાં જેમ આઠ પ્રકાર છે તેમ મદના પણ આઠ પ્રકાર છે. માનવી જેનાથી મત્ત અને અથવા ઉન્મત્ત બની જાય તેને મર્દ કહેવામાં આવે છે. ખીજા શબ્દોમાં અહંકારને જ મદ કહેવામાં આવે છે. અહંકાર અને મમકારને જ આ સસાર છે. મમકારને રાગ સાથે દોસ્તી છે, તે અહંકારને દ્વેષ સાથે પાકી ભાઈખ'ધી છે. એટલે કે મમકાર એ રાગ પર્યાયવાચી છે, તેા અહંકાર એ દ્વેષ પર્યાયવાચિ છે જીવે કેઈ પણ વસ્તુના મદ કરવા ચેાગ્ય નથી.
પદાર્થો માત્ર જ્યાં અસ્થિર અને અસાર છે ત્યાં વળી તેનેા અહુકાર શેના હોય ? પ્રાત:કાળમાં જે વસ્તુ જોવામાં આવે છે તે મધ્યાન્હકાળના સમયે જોવામાં આવતી નથી અને મધ્યાન્હુકાળના સમયે જે કાંઈ જોવામાં આવે છે તે સાય'કાળના સમયે જોવામાં આવતુ નથી. પદાર્થ માત્રની આ સ્વરૂપે અનિત્યતા છે. છતાં તે અંગે કોઈ અહંકાર કરે તે સમજવું કે તે જીવનું મહાભયંકર અજ્ઞાન છે, ક્ષણના જ્યાં ભરાસે નથી. વાત કરતા એક પળવારમાં પ્રાણ ઉડી જાય છે. આ ક્ષણે વિદ્યમાન વસ્તુ બીજીજ ક્ષણે આપણી નજર સામેથી અલેાપ થઈ જાય છે. દુનિયામા કાંય તેની તે સ્વરૂપે વિદ્યમાનતા રહેતી નથી. હવે તે અંગેનુ જીવનમાં મદ કરવા તેના જેવી ખીજીવેાર અજ્ઞાનતા કઈ હાઈ