________________
૧૭૨
મનેાવિજ્ઞાન
એક ઉત્સપિણિમાં કે એક અવસર્પિણિમાં તી નાં આલંબને અસખ્ય આત્માએ મેાક્ષને પામે છે. એટલા માટે જ 6 સમયસાર 'ની ટીકામાં પણ શ્રી અમૃતચંદ્રાચાયે કહ્યું છે કે, જો તુ જિનમતને અનુસરવાને ઈચ્છતા હો તેા વ્યવહાર કે નિશ્ચય બન્નેમાંથી કોઈના પણ ત્યાગ કરીશ નહિ, વ્યવહારનયને વિચ્છેદ કરવાથી તીના (માર્ગીના) વિચ્છેદ થાય છે. અને નિશ્ચયનયન વિચ્છેદ કરવાથી તત્ત્વને છંદ થાય છે. સમય: સારની મૂળ ખારમી ગાથામાં શ્રી કુ ંદકુ ́દાચાય પણ લખે છે કે, આત્માના પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત થયેલા માટે નિશ્ચયની દેશના છે અને જે જીવા તેવા સ્વભાવમાં સ્થિત થયેલા ન હેાચ તેવાઓ માટે વ્યવહાર પણ મહાન હસ્તાલખનરૂપ છે.
આત્માને એળખનાર માગ ન લેાપે
આવા પોતાને માન્ય પુરુષોની ઉપરવટ થઈને વ્યવહાર નયના અને ધમ ક્રિયાના લાપ કરનારા ભાભવમાંયે છૂટવાના નથી અને તેઓ પાછા એમ મિથ્યાભિમાન કરે છે કે અમે જ આત્મજ્ઞાની છીએ, આત્મા તે! અમે જ એળખ્યા છે. પર`તુ આત્માને ઓળખનાર કોઈ કાળે માગ ના લેાપ કરે જ નહિ અને ખીજા નયની અપેક્ષા રાખ્યા વિના એક નયના ઉપદેશ એ તે પાપેાપદેશ છે. માટે તેવાએ જ્ઞાની નથી પણ મહા મિથ્યાભિમાની છે. નાની તા ચેગીરાજ આનંદઘનજી જેવા મહાપુરુષોને જ કહી શકાય કે જેમની પ્રરૂપણા અપેક્ષાવાદ માને અનુસરનારી છે.
વચન સાપેક્ષ વ્યવહાર સાચા
તેઓશ્રી જ ફરમાવે છે કે જ્ઞાની ગુરુની દેશનામાં તે નયવાદ વ્યાપેલા હાય, દુન યવાદ વ્યાપેલા ન હેાય. કારણ કે તે