________________
૧૭૦
મનોવિજ્ઞાન
છે અને જંજાળ ઘણી છે. જીંદગીના અંત છે અને તૃષ્ણા અનંત છે. પરિગ્રહ અવે ભાગની તૃષ્ણામાંથી જ સવ જંજાળ. ઊભીથાય છે. તૃષ્ણારૂપી વિષવેલને માનવી જો જ્ઞાનરૂપી દાંતરડા વડે મૂળમાંથી ઉખેડી નાંખે તે! અહીં મૃત્યુલેાકમાં મેાક્ષસુખની મેાજ માણી શકે. આગળ વધીને પાંચમી ગાથામાં શ્રી આનંદ. ઘનજી ફરમાવે છે કે, જેટલી કામ-ક્રાધરૂપી તામસી વૃત્તિ અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે તેટલી તામસી વૃત્તિએના સવ થા નિરોધ કરીને પરિત્યાગ કરે અનેતેની પ્રતિપક્ષી એવી સાત્ત્વિક વૃત્તિને અનેિશ ભજે, સત્ત્વ રજસ અને તમઃ એ ત્રણેય ક જન્ય પરિણામ છે, છતાં જીવ સવ થા ક`મુકત ન થાય ત્યાં સુધી સાત્ત્વિકવૃત્તિને ભજવી એ માનસિક શાંતિના અમેઘ ઉપાય છે. પાંચ ગાથા પૂરી થયા પછી છઠ્ઠી ગાથામાં ગુરુ ભગવંતના ઉપદેશનું વર્ણન છે તેવા લક્ષણવાળા ગુરુને ઉપદેશ દેવા હાય તે હવે દર્શાવે છે.
ઉપદેશ ધારા
ફળ વિસ`વાદ જેહમાં નિહ, શબ્દ તે અથ સબધી રે.
સકળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે....શાંતિ. ૬
પૂજ્ય ગુરુ ભગવ'તના ઉપદેશ એવા તે સચાટ હોય છે કે તેમના ઉપદેશ મુજબ વનારને અવશ્યમેવ લેાકેાત્તર ફળની પ્રાપ્તિથાય છે સદ્ગુરુ મળ્યા પછી મુમુક્ષુ જીવને લૌકિક ફળની. તા ઈચ્છા મનમાં રહેતીજ નથી. કનિજ રારૂપ લોકોત્તર ફળની જ તેને અપેક્ષા હેાય છે. તેમજ પૂજ્ય ગુરૂમહારાજ જે જે શબ્દ પ્રયોગ દેશનામાં કરતા હાય તે તે શબ્દો અથ ની સાથે સંબંધવાળા હોય છે. કારણ કે જ્ઞાની ગુરુએ અથ વગરની