________________
અનેાવિજ્ઞાન (ઉત્તરાધ)
૧૪૭
કે
પણ કમના ચેાગ છે. કમ ખપાવીને મેક્ષે ગયેલા જીવાને ત્યાં તનમનના ચેાગ નથી. ષ્ટિને સ્થિર કરીને પેાતાના સ્વરૂપ તરફ ઉપયાગને વાળતા પેાતાનુ સહુજ સ્વરૂપ પ્રગટ થાય છે. જ્ઞાન અને આન ંદ એજ જીવનું સહજ સ્વરૂપ છે. આત્મા પેાતે જ ચિદાનંદ સ્વરૂપી છે. અંદરમાં જે કાંઈ ખળભળાટ કે તેાફાન દેખાય છે એ બધું કના ચેગને લીધે છે. આત્મા પાતે પરમાત્મ સ્વરૂપ છે. તેમાં મીજી કોઈ ખરાબી છે જ નહિ. અસ રાગ ને દ્વેષ એટલી જ જીવમાં ખરાબી છે અને તે પણ કમ ના ચેાગને અંગે છે, જીવના પ્રદેશે પ્રદેશમાં વિષયને કષાયનું કાતિલ ઝેર વ્યાપેલું છે. પરમાત્માની વાણી સાંભળતા એ ઝેર જો ઉતરી જાય તે જીવ શાશ્વત એવા ભાવ જીવનને પામી જાય.
જીવનું સ્વરૂપ ઘણું ઊંચું છે, પણ જીવને પેાતાના સ્વરૂપની ઓળખાણ થઇ નથી તેની આ બધી વિડંબના છે. આડ કમ નાં આવરણથી ઘેરાયેલા છે ત્યાં સુધી જીવ એ જીવ છે. પુરુષાથ નાં મળે આ આવરણાને જીવ જ્યાં હઠાવી દે છે ત્યાં એ જીવ મટીને શિવ અને છે. આવું આ અદ્ભુત સામર્થ્ય જીવનુ છે. વાત એટલી છે કે પેાતાને પોતાની ઓળખાણ થવી જોઈએ.
સમજે ન મારા સાલેા
હવે આગળની છઠ્ઠી ગાથામાં શ્રી આનંદઘનજી મન અગે લખે છેઃ 6608 “ જે જે
કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલા ! સુરનર પૉંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે હા કુ થુજિન મનડું કિમહી ન બાજે ”