________________
મનેાવિજ્ઞાન( ઉત્તરાધ )
૧૩૫
અવ્યાબાધ સુખ અને અનંતવીય રહેલુ છે. આ રીતના પેાતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં મન પરાવાઈ જાય તેા ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની એકાકારતા સધાઇ જાય.
ધ્યાતા આત્મા પાતે, ધ્યાન પેાતાના શુદ્ધ સ્વરૂપતુ અને ધ્યેય પેાતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અથવા મેાક્ષપદની પ્રાપ્તિ— આ ત્રણેની એકાકારતા એજ ચેાગમાગ ની અંતિમ સિદ્ધિ છે. ઘી, ગાળ અને ઘઉં એ ત્રણની એકાકારતા થાય એટલે મેદક અને અને ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણની એકાકારતા થાય એટલે મેાક્ષ થાય. પણ મન જ બહાર ભમે છે પછી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકાકારતા સધાય કયાંથી ? મન જાણે છે કે હું પરમાત્મસ્વરૂપ તરફ વળ્યા તે મારી હસ્તિ જ નાબૂદ થઈ જવાની છે. ઉપચાગ અંતરમાં વળે એટલે અંતરાત્મા કહેવાય અને અંતરાત્મ પર પરાએ પરમાત્મા અને. પછી મનની વિદ્યમાનતા રહે કયાંથી ? એટલે મન બહારની દુનિયામાં જ જ્યાં ત્યાં ચેામેર ભમ્યા કરે છે. એ જાણે છે કે જો હું અંતરની દુનિયામાં દાખલ થયા તે મારી વિદ્યમાનતા નહિં રહે. કારણ કે તેવી ઉચ્ચ સ્થિતિએ પહેાંચેલા આત્માએ નિવિકલ્પ હાય છે. ત્યાં મનનું તાફાન રહેતું નથી. હવે આવી સ્તિતિમાં મન કયાંથી ઝટ અતર માં વળે ? એટલે શ્રી આનંદ. ઘનજી જેવા મહાન ચેાગી પુરુષને કહેવું પડયું કે મનને જતન કરીને સ્થિર કરવાના પ્રયાસેા કરું છું પણ મન તા કયાંનુ કયાં ક્રૂરને દૂર ભાગે છે. હવે મન કયાં કયાં ચક્કર લગાવવા નીકળી પડે છે તે શ્રીજી ગાથામાં દર્શાવે છે.
રજની વાસર વસતિ ઉજડ ગયણ પાયાલે જાય, સાપ ખાએને મુખડું થોથું,
એહ ઉખાણા ન્યાય, હા કુથુજિન મનડું કમ હી ન ખાજે. ર