________________
મનેાવિજ્ઞાન (ઉત્તરાધ)
૧૩૯
આઠ કની જ્ઞાતિનાં હાય છે, પણ મેાક્ષમા માં કમ નીજ્ઞાતિના જ વળાવીયે લીધેા હાય તે પાપક રૂપી મેણાના ઉપદ્રવ ન નડે. વાળાવીયેા આપણા સ્થાન સુધી પહેાંચાડી દે. પછી એની મેળે છૂટી જાય, તેમ પુણ્યાનુખ ધી પુણ્ય મુકિતદ્વાર સુધી પહેાંચાડી દે. પછી છેલ્લે ચૌદમે ગુણ સ્થાનકે બધી પ્રકૃતિએ ખપી જાય છે અને આત્મા શુદ્ધ નિર ંજન દશાને પામી જાય છે. પુણ્ય ને પાપની ચૌભ'ગી સમજયા વિના એકાંતે પુણ્યને હૈય કહેનારા માર્ગ ભૂલ્યા છે. અને એકલી પુણ્યની મિારાથી જ ધર્મ કરનારા પણ મા ભૂલ્યા છે. માર્ગીમાં સવર અને નિજ રાના જ મહિમા છે. નિજ રાના ધ્યેયથી ધર્મ કરનારા જીવાને પુણ્યનુ ખંધી પણ બંધાય છે, પણ તેવાં પુણ્યનાં ઉદય કાળમાં જીવન વિકાસ અટકતા નથી. આ કાળમાં તે સરાગ ચારિત્રની ભુમિકા છે, તેમાં નિજ રાની સાથે પુણ્ય પણ ખંધાવવાનું જ છે. મેાક્ષનાં ધ્યેયથીજ જીવ માની આરાધનામાં પ્રવત તે હાય, પછી વચગાળામાં ભલે પુણ્ય ખંધાઇ જાય, તે . પુણ્ય જીવને રખડાવનારૂં નથી.
પેાતાનુ જ બગાડનારા
આપણી વાત તે મનનાં વિષય પરની હતી. મનમાં કોઈના માટે નબળાં વિચારે લાવવાથી કોઈનું કાંઈ અગડવાનું નથી. ઉલ્ટું આપણું પોતાનું બગડવાનું છે. માટે સાપ ખાયને મુખડું થોથું આ કહેવત આપણા મનને લાગુ ન પડી . જાય તે માટે સદા સદા સાવચેત રહેવુ. હવે આગળની ત્રીજી ગાથામાં પૂ. ચેગીરાજ અનેાખી ઉદ્ઘાષણા કરે છે.
“મુકિત તણા અભિલાષી તપિયા,