________________
૧૩૬
મને વિજ્ઞાન મેર ભમતું મન મનને પરિભ્રમણ કરવામાં કાળ કે ક્ષેત્રને કોઈ પ્રતિબંધ નથી. મન અમાસની કાળી રાત્રિના સમયે પણ ભમવા નીકળી પડે છે. ભરનિદ્રામાંએ મનનું ભ્રમણ ચાલુ હોય છે. બહારની સૃષ્ટિમાં રખડવાનું ન મળે તો સ્વપ્નાની સૃષ્ટિમાં મન ભમવા નીકળી પડે છે. કંઈક સટોડીયા સ્વપ્નામાં ઈતના લીયા ને ઈતના દીયાને બબડાટ કરતા હોય છે. કાપડીયા તે સ્વપ્નમાં કાપડના તાકા ફાડી નાખે, તાકે હાથમાં ન આવે તે છેવટે પિતાનું ધોતીયું ફાડી નાંખે. સવારનાં ઉઠે ત્યાં કપડાનું ઠેકાણું ન હોય. એટલે ઉંઘમાંયે મનનું કામ ચાલુ હોય છે.
મન રાત્રિએ, દિવસે જ્યાં મનુષ્યો વસતા હોય તેવા વસ્તી વાળા પ્રદેશમાં, જ્યાં કેઈને વસવાટન હેય તેવા ઉજડપ્રદેશમાં, આકાશમા, પાતાળમાં, મેરે ભમવા જાય છે. મન ચારે આજુ ભમે તેથી કાંઈ અર્થ સરી જાય છે તેવું નથી. કદાચ કોઈને મનમાં શંકા થાય કે મનને તેમાં મજા પડતી હશે? જે જે વસ્તુમાં મન જાય તે તે વસ્તુને મનને આનંદ મળત. હશે? પ્રત્યુત્તરમાં જ્ઞાની ગુરુ કહે છે કે તેવું કશું નથી. આગળ વધીને ઘટના કરે છે કે સપ કેઈને કરડે છે ત્યારે તેને સાપે ખાધે એમ કહેવતમાં કહેવાય છે, પણ તેથી સર્પના મોઢામાં કંઈ આવતું નથી. સર્પ જેને ડંખ મારે તેને તે જીવ જાય પણ સપનું મોટું તે થોથુંને થયું હોય છે. તેને સામાને ડંખ દેવાથી તૃપ્તિને આનંદ મળતો નથી. તેનું મેટું તે તદ્દન ખાલીખમ હોય છે. ઉંદર જેવાં પ્રાણીને સર્ષ ગળી જાય તોય તેનાં મૅમાં કર્યો આનંદ આવે છે ? તમે ભજીયા ખાતા.
ને સ્વાદ પડે તેમ સર્યું કે મેટા અજગર કંઈકને ગળી જાય છે પણ તેમાં તેને કશે સ્વાદ આવતું નથી. તેનાં યોગે