________________
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ)
૧૨૩ તો પૈસા બેસતા નથી ને? તો પછી આ નગદ ધર્મ આચરવામાંએ કેમ પ્રમાદ સેવાય છે? જે કે ઔદાર્ય વિના તે ધર્મ સિદ્ધિ છે જ નહિ, પણ આ તે અપેક્ષાએ ઘટના છે. મનને. કલેશ જાય એટલે આત્મામાં સગુણે પ્રગટે જ! પરંતુ : મનને કેળવવું એ બચ્ચાંનાં ખેલ નથી. મન કેળવાઈ જાય. અને મનમાંથી કલેશ નીકળી જાય પછી તો કેવલજ્ઞાન અને . આપણું વચ્ચે કેટલુંક અંતર રહે? આ કાળે કેવલજ્ઞાન . નથી પણ આત્મજ્ઞાનતો છે ને? આ કાળે અહીંથી મેલ નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? માગે ચડેલા કદાચ પંથ લાંબે . હશે તે રસ્તામાં રાત્રિ વિસામે કરીને પણ મેડાં કે વહેલાં ધારેલા સ્થાને પહોંચી જવાના છે. માત્ર સાચે રસ્તે ચડેલા . હેવા જોઈએ. આખી દુનિયાને તમે સાધવા નિકળી પડ્યા.. તેના કરતા એક મનને જ સાધી લો એટલે બેડે પાર થઈ જાય.. રસોઈમાં બહેને જેમ કણકને કેળવે તેમ મનને કેળ!
એક મન કાબૂમાં આવી જાય તો પરમાર્થને પંથ જરાએ. દૂર નથી. બાકી ફાંફાં માર્યા જ કરે. કંઈ હાથમાં આવવાનું નથી. પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે તેમ
જબ લગ આવે નહિ મન ઠામ, તબલગ કાય ક્રિયા સવિ નિષ્ફળ, ક્યું ગગને ચિત્રામ.
જ્યાં સુધી મન કરીને કામ ન થાય ત્યાં સુધી શરીરથી ગમે તેટલી ધર્મ ક્રિયાઓ થાય તો પણ તે સફળ નથી ! રંગમાં પીંછી બોળીને જેમ કે ગગનમાં ચિત્રામણ કરવા. જાય તે ઉલ્ટી મહેનત માથે પડવાની આગળ વધીને કહે છે..
“કરણી બિન તું કરે રે મોટાઈ,
બ્રહ્મવ્રતી તુજ નામ.