________________
મનેાવિજ્ઞાન (પૂર્વાધ )
૧૨૯
લાગે છે, મનોવિજ્ઞાન એ ખરૂ' વિજ્ઞાન છે. માનવી મનને જીતીલે તે સમજવુ ત્રણે લેાક જીતી લીધા. કયાંય પાછા નહી પડનારાં મનની આગળ પાછાં પડી જાય છે. આપણે ધર્મ ધ્યાન કરીએ છીએ પણ મનની તેમાં સ્થિરતા નહી રહેતી હાવાથી સિદ્ધિ દેખાતી નથી. આપણી બધી ક્રિયાએ ફલવતી છે અને તેનુ ફલ તે એવું મહાન છે કે એકવાર શ્રદ્ધા હીન માણસા પણ ધર્મીમાં શ્રદ્ધાળુ ષની જાય, ઉપયોગ શુન્યપણે થતી કિયાઆમાં પ્રાણ પુરવાની જરૂર છે, મનનું પ્રણિધાન કેળવાય તો પ્રાણ પુરાઈ જાય. ચિત્તની એકાગ્રતા એજ પ્રણિધાન છે, સ્થિર દીપકની ઉપમાં
સપ`ડ શ થતાં શરીરમાં ઝેર વ્યાપી જાય છે. પણ ગાડિકનાં મત્ર વિદ્યાના પ્રયાગથી ઝેર ડંખમાં આવી જાય છે આખાએ શરીરમાં વ્યાપેલા ઝેરને ગાડિક ડ...ખમાં લાવી મૂકે છે ઝેર ડ’ખમાં આવે એટલે દદી પણ શુદ્ધિમાં આવી જાય છે, અને પછી તેા ઘેાડીક વારમાં ઝેર ઉતરી પણ જાય છે. તેમ આખાએ વિશ્વમાં પરિભ્રમણ કરતાં મનને ચેાગીએ કોઈ એકાદ પદનાં ઘ્યાનમાં લીન બનાવી દે છે. અને ચારે બાજુ ભમતું મન વાયુ વગરનાં પ્રદેશમાં રહેલા દીપકની જેમ સ્થિર થઈ જાય છે. અપૂર્વ સાધના હોય તે જ મન આ રીતે સ્થિર દીપકની ઉપમાને પામે છે.
છેલ્લુ` રહસ્ય
સ્થિરતાને પામી ગએલુ' મન તેને સંકલ્પ વિકલ્પના ખારાક ન મલતા અંતે પેાતાની મેળે વિનાશને પામી જાય છે. અસ આત્મવિકાસની આ જ ઉંચામાં ઉંચી ભૂમિકા છે.