________________
મનેાવિજ્ઞાન (પૂર્વ)
૧૨૭
આવી જશે. ચિદાન ંદઘનરૂપી સુજસના વિલાસી પૂ. યશેવિજયજી ફરમાવે છે કે સ્થિરતા આવતા આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થશે. મનને સ`બાધીને પૂ. યશેવિજ્યજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં પણ ફરમાવ્યું છેકે હે વત્સ ! ચંચળ અનીને તું શા માટે ચારેબાજુ ભમીભમીનેતારા વિનાશ નેાંતરેછે. અખૂટભ’ડાર તેા તારીપાસેજ છે. તુ' સ્થિરતા કેળવ.એસ્થિરતાજ તને અખૂટ ભંડારનાં દશ`ન કરાવી આપશે. આવા મહાપુરૂષોનાં વચનામાંથી આપણે ઘણું મેળવવાનું છે. મહાપુરુષાએ આવી દ્રષ્ટિ આપીને આપણા પર અસીમ ઉપકારો કર્યાં છે.
વિરાટના દર્શન કરવા હાય ત
મનની શક્તિઓ જે છૂટી છવાઈ વેરાઈ ગએલી છે તેને જો એક જગ્યાએ કઈ એકાદ પદનાં ચિંતનમાં કેન્દ્રિત કરવામાં આવે તે એક મહાન વિરાટ શક્તિ નિર્માણ થાય.વૈજ્ઞાનિકો એક જડ પદાર્થ માં મનની શક્તિને કેન્દ્રિત કરીને તેમાંથી કેટલા આવિકારો પ્રગટ કરે છે અમેરિકામાં ભાષણ ચાલતું હોય અને આપણે અહિં બેઠા સાંભળીએ એજડની શક્તિને આવિષ્કાર નથી તે બીજી શું છે, બસ તેવીજ રીતે ચૈતન્યની સાધનામાં મનની શક્તિએને આપણે જો કેન્દ્રિત કરી હોય તેા એક વાર ભલભલા તાજુમી અનુભવે તેવા આવિષ્કારો ચૈતન્યમાંથી પ્રગટ થાય. પૂર્વકાળમાં થઈ ગયેલાં વાલી મુનિ વિષ્ણુકુમાર જેવાં મહાપુરૂષામાં તેવી અફાટ શક્તિએ પ્રગટેલી હતી અને તે મહાપુરૂષાએ ફક્ત શાસનના રક્ષાના કાર્ય માં જ પેાતાની શક્તિઆના ઉપયાગ કર્યા છે. પાંચમ કાળમાં થયેલાં પૂ. હેમચંદ્રાચાય જી, પૂ.હીરવિજયસૂરિજી મહારાજ,પૂ.યશેાવિજયજી મહારાજ વગેરે મહાપુરૂષોએ પણ શાસન રક્ષાના મહાન કાર્યાં કર્યાં છે. સાધનાના પ્રભાવે આત્મામાં શક્તિએ તેા પ્રગટે પણ પાછી