________________
૧૨૮
મને વિજ્ઞાન. જરવાવવી જોઈએ. વિજ્ઞાને તે જડમાં પ્રગતિ સાધી છે, અને એ પ્રગતિ પણ અંતે પરાતિને લાવનારી છે. એ કોઈ સાચી પ્રગતિ નથી. પણ આપણે તે તેમાંથી સાર એટલુ લેવાનુ છે કે એ જડના વિકાસમાં આગળ વધ્યા તે આપણે આત્માના જ્ઞાન, ‘દર્શીન’ અને ચારિત્રનાં વિકાસમાં કેમ આગળ ન વધી શકીએ, પણ મનની શક્તિને આપણે પંચપરમેષ્ટિનાં સ્મરણમાં કે નવપદનાં ધ્યાનમાં કેન્દ્રિત કરી શકતા નથી.
ત્રિવિધ ચાગ પૂર્વકની સાધના
એક શ્રીપાળ મહારાજાના જીવનમાં અભ્ય તર શક્તિના કેટલા આવિષ્કારો થયા છે. વિમલેશ્વર યક્ષજેમની સેવામાં સ્મરણ કરતાં હાજર થઈ જતા હતા, કારણ કે ત્રિવિધ યોગ પૂર્વકની તેમની સાધના હતી. માટે સમજી જ લેવુ કે એકાગ્રતા વિના સિદ્ધિ જ નથી. અને જ્યાં મનની સ્થિરતા છે ત્યાં આવી સામાન્ય સિદ્ધિએ તેા ઢીંક પણ અ ંતે મેાક્ષની સિદ્ધિ છે. વચગાળામાં ગમે તેટલીલબ્ધિએ પ્રગટ થાય પણ અંતિમ સિદ્ધિ તે મેાક્ષ જ છે. ગમે તેવી લબ્ધિઓ પ્રગટ થાય મહાપુરૂષો તેમાં મેહ પામે જ નહી. મહાપુરૂષોની મીટ તે પરમપદની પ્રાપ્તિ ઉપર જ મ`ડાયેલી હોય છે.
ક્રિયામાં પ્રાણ પૂરવાની જરૂર
મૂળ વાત એટલી જ છે કે મન આપણું ચારે બાજુ ભમે છે તેથી આપણે સાધનાનાં માર્ગમાં ધારી સફળતા મેળવી શકતા નથી. વૈજ્ઞાનિકે જડના વિકાસમાં આગળ વધતા જાય. છે. જે વિકાસ અંતે વિનાશને નાંતરનારૂ' છે છતાં વિજ્ઞાનની પાછળ દુનિયા આજે મંત્ર મુગ્ધ બની છે. હવે તે સૌ ચંદ્ર લેાકની મુસાફરીની રાહ જોઈ રહ્યા છે. જે અમને તે અશકય વાત