________________
મને વિજ્ઞાન
अणवद्वियं मणो जस्स, झायइबहुयाइ अट्टमट्ठाई | तं चितिअ च न लहइ, संचिणइ पावकम्माई ॥
૧૧૬
જેનું અનવસ્થિત (અતિચંચળ ) મન અનેક પ્રકારનાં દુષ્ટ વિચારાને હૃદયમાં ચિંતવે છે, પણ તેટલા માત્રથી તે જીવાને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી અને ઉલ્ટા તે જીવે પ્રતિસમય નવા પાપ કર્માંના સંચય કરે છે. પુષ્યેય વિના ઈચ્છિતની કથાંથી પ્રાપ્તિ થવાની છે ? મનમાં આત્ત અને રૌદ્ર
ધ્યાન ધરે કાંઈ બધા મનોરથા થોડાક જ પૂરાં થઇ જવાના છે? તેથી તેા ઉલ્ટા જીવે કમનાં ભારથી લદાવવાના છે. શુભેાદયના કાળમાં કે અશુભાયનાં કાળમાં અંતરમાં જાગૃતિ એવી કેળવવી કે અવનવી ઈચ્છા જ ન જન્મે, કદાચ તેવી ઇચ્છાઓ જન્મે તે પુરુષાર્થનાં મળે તેના નિરોધ કરવા. ઈચ્છાનેા નિરોધ એ બધા પ્રકારનાં તપમાં શ્રેષ્ઠ તપ છે,
જ્યાત પ્રગટે એટલીવાર
અગ્નિ સળગાવતા પહેલાં ધુમાડા થાય છે પણ અગ્નિ જેવે પ્રગટે કે ધુમાડા તરતજ વિખરાઈ જાય છે. તેમ મનમાં જે સંકલ્પ વિકલ્પ થાય એ પણ એક પ્રકારના ધુમાડો છે. અંતરમાં જ્યાં જ્ઞાન અને ધ્યાનની પરમāાત પ્રગટે છે ત્યાં સંકલ્પ અને વિકલ્પના ધુમાડા તત્ક્ષણમાં વિખરાઈ જાય છે. પૂ. ઉપાધ્યાયજી સુજસ વિલાસમાં લખે છે કે
“ પરમ ચૈાત પરગટ જિહાં રે । તિહાં વિકલ્પ નહીં
કાય ॥
અંતરમાં જ્યાં જ્ઞાનની પરમ ચૈાત પ્રગટે છે ત્યાં વિકા રહેતા નથી. સંકલ્પ એ કોઈ જીવનું સ્વરૂપ નથી. એ