________________
મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ)
૧૦૯ છું. મસ્તક પર હાથ મૂકતા મસ્તક પરનાં લેચ ઉપરથી પોતાને. આ રીતનું ભાન થયું છે, આ રીતે દ્રવ્ય ચારિત્રની પણ અતિ ઉપયોગિતા છે. અહીં દ્રવ્ય મુંડન ભાવ મુંડનમાં કારણ બની જાય છે. દ્રવ્ય ભાવનું કારણ છે. એ સનાતન પરંપરા ખોટી નથી. દ્રવ્ય કિયાને લેપ કરનારા માર્ગનાં મર્મને સમજ્યા જ નથી. જ્ઞાન અને ક્રિયા, નિશ્ચય અને વ્યવહાર બન્નેના આધારે સિદ્ધિ છે. બન્નેમાંથી એકનો લેપ કરો. તે બનેને લેપ કરવા બરાબર છે.
નિમિત્તની અસર પ્રસન્નચંદ્ર મહર્ષિને ભાન થયું કે મેં આ કેવું ભયંકર દુધ્યાન ધર્યું છે કે ના પુત્ર ને કેને પરિવાર? સંસારમાં કઈ કેઈનું નથી. મેં પુત્રના નિમિતે નાહક દુર્થાન ધર્યું! પુત્ર અને. કુટુંબ પરિવાર તરફના મમત્વભાવને ત્રિવિધ વીસરાવીને. મેં આ સાચે સંયમને રાહ લીધો છે. આ રીતની વિચારણાથી એ ફરી પનાના આત્માને શુભ ધ્યાનમાં સ્થાપે છે અને પછી તે. ઉત્તરોત્તર ધ્યાનની શ્રેણી વૃદ્ધિને પામતી જાય છે. નિમિત્તો પણ આત્માના પરિણામ ઉપર અસર કેવી પાડે છે એ હકીકત આમાંથી ખાસ વિચારવા જેવી છે જેઓ નિમિત્તની અસર ન માનતા હોય તેઓ માટે આ ઘટના પુનઃ પુનઃ વિચારવા
ગ્ય છે. દુર્મુખના વચન સાંભળીને રાજર્ષિને ક્રોધ ચડી ગયો અને કે માનસિક સંગ્રામ આરંભી દીધે. નબળાં નિમિત્તો કયારેક આવા મેરૂ પર્વત જેમાં કાર્યશાળી પુરુષને પણ ધ્રુજાવી નાંખે છે. તે પછી સામાન્ય મનુષ્યનું શું ગજું? માટે નબળાં નિમિત્તા સાથે પનારે નહીં પાડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ” તે દ્રવ્ય ચારિત્રના પ્રભાવે ફરી પાછાં સમાધિભાવમાં આવી. ગયા. કેઈ બીજે હોય તે રખડી જાય.