________________
આત્મમન
૨૩
ચેાગ વિના તેમાંથી પ્રતિમાં બનતી નથી. તેમ મેલ્લે જવાની જે જે જીવામાં ચેાગ્યતા છે તે બધા મેાક્ષને પામી જવાના નથી. દેવગુરુ અને ધર્મ વિગેરે સામગ્રીના ચેાગ મળતાં જે જે જીવે મે ક્ષમાગ માં ઉગ્રપણે પુરુષાર્થ કરે છે તે જીવા જ મેાક્ષપદને પામે છે. માટે જ્ઞાની પુરુષા કહે છે કે હું આત્મન! તને જો ભવના ભય લાગ્યા હાય અને તુ જે મેક્ષપદની પ્રાપ્તિને અંતરથી ઈચ્છતા હેા તા તુ ઈન્દ્રિયાને જીતી લેવા પ્રમળ પુરુષાર્થ કર!
સસાર અનંત દુઃખમય
છે
જંગલમાં સિંહ કાઈથી ભય પામતા નથી. માત્ર એક અગ્નિથી ભય પામે છે. તેમ સમકિતી કે જે સિ’હુ સમાન છે તે ખીજા કોઇથી ન ડરે પણ સ'સારના પરિભ્રમણના ડર તેને અવશ્ય હેાય છે. કારણ કે ચારગતિરૂપ સંસારમાં તેને કાંચ વાસ્તવિક સુખ દેખાતુ’ નથી. તેની એ દૃઢ માન્યતા હાય છે કે એકાંતિક અને આત્યંતિક સુખ માત્ર મેાક્ષમાં જ છે. નરકગતિ કે તિય ચ ગતિમાં તે સુખ જેવુ છે જ નહિં પણ્ દેવગતિ અને મનુષ્ય ગતિમાં પણ દુઃખનાં લવલેશ વગરનું વાસ્તવિક સુખ નથી. જે સુખ છે તે માયાવી સુખ છે. દેવામાં ઈર્ષ્યાઅને અદેખાઇ ઘણી હાય છે. પેાતાનાથી અધિક વૈભવવાળાં દેવાને જોઈને અમુક દેવાને મનમાં ઇર્ષ્યા થયા વિના રહેતી નથી. માનસિક સંકલેશ દેવામાં પણ હાવાથી દેવ નિકાયમાં વાસ્તવિક સુખના અભાવ છે. તિય ચ ગતિમાં પરાધીનતાનાં દુઃખના કોઈ પાર નથી તેમજ વિવેક વિકલતા પણ તિયંચગતિમાં ઘણી અધિક હેાય છે. તિય ચ ગતિમાં માલિકની પરાધીનતાને કારણે તિય ચાને અનેક કષ્ટો સહન કરવાં પડતાં હાય છે. તેમાં આ કાળમાં તા વળી મેાટાં ભાગનાં તિય ચા કતલખાનામાં કપાય