________________
અસિધારાવ્રત
તીર્થકરથી કઈ મહાન હેઈ શકતા નથી. તીર્થકર ભગવંતોને તીર્થકર ભગવાનની સાથે સરખાવી શકાય. છતાં પણ કવિઓએ સાપેક્ષપણે આ બધી ઘટનાઓ કરી છે.
રાગના વાતાવરણમાં ઉત્કટ વૈરાગ્ય
ચાર મહીના જે વાતાવરણમાં રહીને સ્થૂલિભદ્રજીએ સંય. મનું પાલન કર્યું. એ વાતાવરણ મન અને ઈન્દ્રિયોને અત્યંત ઉત્તેજીત કરનારું હતું, છતાં તે લેશ પણ ચલિત થયા નહિ. કેશા તેમની તરફ અત્યંત રાગવાળી હતી. તેમની આજ્ઞા મુજબ વર્તા, નારી હતી. ષટ્રસ ભેજન આરોગવાના હતાં અને સુંદર એવી ચિત્રશાળામાં રહેવાનું હતું. મને હર શરીર હતું. બન્નેની યુવા વસ્થા હતી. કાળ પણ વર્ષોત્રાતુનો હતો છતાં પણ જેમણે કામને જીયે એવા કેશાને પ્રતિબોધ પમાડવામાં કુશળ શ્રી યૂલિભદ્ર મુનિને હું વંદન કરું છું. આ રીતે જેમના ચરણ સરેજમાંમહા મુનિ લાગવંતોએ કોડાનકોડ વંદનાવલીની મહાકિંમતી ભેટ ધરી છે તે સ્થૂલિભદ્ર મહામુનિની બીજા કયા શબ્દોમાં સ્તવના કરી શકાય. તે માટે તેવા કોઈ શબ્દો જ જડતા નથી.
એહવે પુરૂં થયું ચોમાસુ,
સ્થૂલિભદ્ર આવ્યા ગુરુ પાસે. દુક્કર દુક્કર વ્રત ઉલ્લાસે રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે..
એટલામાં ચાતુર્માસ પુરે થાય છે. અને સ્થૂલિભદ્ર મુનિ પિતાના ગુરુ પાસે આવે છે. બીજા ત્રણ મુનિઓ જે જુદે જુદે
સ્થળે ચાતુર્માસ કરવા ગયેલાં તેઓ સ્યુલિભદ્રજી પહેલા આવી પહોંચે છે. ત્રણે મુનિઓ ગુરુભગવંતને જેવા વંદન કરે છે તેવા